સાથી સાથે સાથ મળ્યો, જયારે હાથોમા હાથ મળ્યો,
ચાલતાં ચાલતાં સાથ મળ્યો, જીવનમા કોઈનો સંગાથ મળ્યો,
પ્રેમથી પણ ઉપર, પ્રીતથી પણ ઉપર, સાથ થી પણ ઉપર,
સંગાથ થી પણ ઉપર કોઈ સંબંધ મળ્યો, જયારે તેમનો સંગાથ મળ્યો,
સાથી સાથે સાથ મળ્યો જયારે જીવનમા કોઈનો સંગાથ મળ્યો.