આ પ્રકારના છોકરાઓને જોય ને છોકરીઓ તરત જ ફિદા થઈ જાય છે.


દરેક છોકરી અને પુરૂષ માત્ર અહી ઈચ્ચે છે કે તેમની પત્ની અને ગર્લફ્રેંડ સ્માર્ટ અને ઈંટેલીજેંટ હોય પણ 10માંથી 2 છોકરાઓ ને જ પસંદની છોકરી મળે અને દરેક છોકરી ઈચ્છે છે કે તેમનો પ્રેમી જોવામાં સારા હોવાની સાથે પૈસા વાળા પણ હોય તો આવો જાણીએ કેવા છોકરાઓ પર છોકરીઓ ફિદા થઈ જાય છે.

આ પ્રકારના છોકરાઓને છોકરીઓ તરત જ ફિદા થઈ જાય છે.
કાળજી કરનાર- દરેક છોકરીનો એક સપનો હોય છે કે તેમનો પતિ હેંડસમ હોય તેને બહુ પ્રેમ કરે અને તેને કયારે દગો ન આપે એવા છોકરાઓ પર છોકરીઓ જલ્દી ફિદા થઈ જાય છે.

છોકરીઓનો માન કરનાર- છોકરીઓન એવા છોકરાઓ પસંદ હોય છે જે બીજા છોકરીઓનો માન કરતા હોય અને બાળકોને પ્રેમ અને વડીલનો આદર કરતા હોય.
જો આ બધા ગુણ કોઈ છોકરામાં હોય છે તો છોકરીઓ તેના પર જલ્દી ફિદા થઈ જાય છે.

Source – webdunia

પ્રેમ એટલે શું??
એ પણ પ્રેમ છે…
જયારે એક માં તેના દીકરાની માથે કિસ કરી ને કહે…
“મારો દીકરો લાખોમા એક છે.’

એ પણ પ્રેમ છે…
જયારે દીકરો નોકરી થી
ઘરે પાછો આવે અને પિતા કહે,
“અરે બેટા! આજ ઘણું મોડું થઈ ગયું”

એ પણ પ્રેમ છે…
જયારે ભાભી કહે, “એ હીરો, તારા માટે છોકરી જોઈ છે, કોઈ બીજી ગમતી હોઈ તો કેહજે.”

એ પણ પ્રેમ છે…
જયારે મોટો ભાઈ કહે, “નાનકા, તું ચિંતા ના કર, હું તારી સાથે છું”

એ પણ પ્રેમ છે…
જયારે તમે નિરાશ હોવ અને તમારી બેહેન કહે, “ચાલ ભાઈ, બાર આતો મારતા આવીયે”

એ પણ પ્રેમ છે…
જયારે તમારી પત્ની કહે, ” તમે આરામ કરો, હું તમારા માટે ચા બનાવી લાવું”

એ પણ પ્રેમ છે…
જયારે તમારો મિત્ર તમને ભેટી ને કહે, “અરે યાર, તારા વગર માજા નથી આવતી”

આને કેવાય પ્રેમ…
કોઈ એ સરસ કહ્યું છે…માત્ર ગુલાબ આપવાથી જો પ્રેમ થઇ જતો… તો માળી આખા શહેરનો મેહબૂબ બની જતો…

Leave a Comment