સુંદર ગ્લાસ સ્કીન આજે જ મેળવો – જાણો આ 10 ટિપ્સ…

ગ્લાસ સ્કીન શું છે?

Image Source

આ એક k-beauty નો હિસ્સો છે. જેને કરવાથી સ્કીન એકદમ ચમકીલી, ટોન્ડ વાળી રહે છે. જો તમને પણ આવી સ્કીન જોઈએ તો જાણો કેટલીક ટિપ્સ..

1. ડબલ ક્લીનજિનગ કરવું.

Image Source

ચહેરા પર જામેલી દિવસભર ની ધૂળ માટી થી ચહેરો ખરાબ થઈ જાય છે એટલે રાત માં તમારા ચહેરા ને ક્લીનજિગ oil થી સાફ કરવું. પછી ક્રીમ ક્લીનજિગ થી ફરી થી સાફ કરવું.

2. એક્સફોલિયેટ કરવું

Image Source

પોતાના ચહેરા ને અઠવાડિયા માં 2-3 વાર એક્સફોલિયેટ કરવું. જેનાથી ડલ સ્કીન દૂર થાય છે અને છિદ્રો પણ અંદર થી ક્લીન થઈ જાય છે.

3. ટોનિગ કરવું

Image Source

સ્કીન ના ph ને બેલેન્સ કરવા તેમંજ hydrate કરવા માટે ટોનિગ કરાવતા રહેવું. આના માટે તમે ચાહો તો ગ્રીન ટી અથવા તો ગુલાબ જળ નો પણ ઉપયોગ પણ કરી શકો.

4. એસેન્સ લગાવું

Image Source

તેનું કામ હોય છે સ્કીન ને hydrate કરવું. આને તમે ઘરે પણ બનાવી શકો છો. આની માટે glycerin માં એક ચમચી પાણી ભેળવી ને તેનો ઉપયોગ કરી શકાય.

5. સિરમ લગાવવું

Image Source

આ સ્ટેપ માં તમારે hydrated સિરમ લગાવું. સ્કીન ને ટાઇટ કરવા માટે વિટામિન e અને  વિટામિન c યુકત સિરમ નો ઉપયોગ કરવો.

6. મોઈશ્ચરાયજર

Image Source

ચહેરા પર મોઈશ્ચરાયજર લગાવું. તેનાથી સ્કીન નરમ થશે અને સ્કીન યંગ લાગશે. હમેશા એંટિઑક્સીડેન્ટ યુક્ત જ મોઈશ્ચરાયજર લગાવું.

7. મસાજ કરવું

આ સ્ટેપ માં તમારા ચહેરા પર જેડ રોજર થી 5-6 મિનિટ મસાજ કરવું. જેનાથી બ્લડ sacculation વધશે અને ચહેરા પર glow આવશે.

8. Eyes ક્રીમ લગાવી.

Image Source

આંખો ના નીચે ની ક્રીમ dry ના થઈ જાય એના માટે eyes ક્રીમ લગાવી જોઈએ. ક્રીમ લગાવી ને હલકા હાથે મસાજ કરવું.

9. શીટ માસ્ક

Image Source

આટલું કર્યા પછી ચહેરા પર શીટ માસ્ક લગાવું. તે થાકી ગયેલી સ્કીન ને આરામ આપશે અને damage સ્કીન ને repair કરશે.

10. મહત્વ ની વાત

Image Source

તમારી સ્કીન ત્યારે જ ચમકદાર થશે જ્યારે તમે સમય પર આરામ કરશો. તમારા diet માં લીલી શાકભાજી અને  ખૂબ જ પ્રમાણ માં પાણી નો ઉપયોગ કરવો

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment