રાશિ અનુસાર ગુરુ પૂર્ણિમા ના દિવસે ગુરુ ને શું ભેંટ કરવી?? આવો જાણીએ આજ ના આ આર્ટિક્લ માં..

Image Source

આ વર્ષે ૫ જુલાઈ ૨૦૨૦ એ ગુરુ પૂર્ણિમા માનવાંમાં આવશે.. જ્યારે  ગુરુ પૂર્ણિમા ના દિવસે તમે તમારા ગુરુ ના આશીર્વાદ લેવા જાવ ત્યારે તેમની પૂજા કરી ને તેમને  પોતાના રાશિ પ્રમાણે ભેંટ આપવી. તો તમને એમનો આશીર્વાદ સંપૂર્ણ પણે ફળશે.

Image Source

  • મેષ: અનાજ ની સાથે કોરલ પણ ભેંટ કરવી.
  • વૃષભ: ચાંદી ભેંટ કરવી.
  • મિથુન: શાલ ની ભેંટ આપવી.

Image Source

  • કર્ક: ચોખા ભેંટ માં આપવા.
  • સિંહ: પાંચ ધાતુ થી બનેલ સામગ્રી ભેંટ કરવી.

Image Source

  • કન્યા: diamond(હીરો) ભેંટ માં આપવો.
  • તુલા:ચોરસો ભેંટ માં આપવો.
  • વૃશ્ચિક: માણેક ભેંટ કરવો.

Image Source

  • ધનુ: સ્વર્ણ ભેંટ માં આપવું.
  • મકર : પીળું વસ્ત્ર ભેંટ માં આપવું.

Image Source

  • કુંભ: સફેદ મોતિ ભેંટ કરવો.
  • મીન: હળદર ની સાથે ચણા ની દાળ ભેંટ કરવી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment