ગાર્લિક ચીજ ટોસ્ટ રેસીપી બનાવવાની આ છે આસાન રીત, સ્વાદ એવો કે આંગળીઓ ચાંટતા રહી જશો

          ટોસ્ટ અને સેન્ડવીચને એટલી વેરાઈટી અને ફ્લેવર્સ સાથે બનાવામાં આવે છે કે તમે પણ જાણીને હેરાન થઇ જશો. આજે જે ટોસ્ટની રેસિપી તમને બતાવા જઈ રહ્યા છીએ તેને કોઈ પાર્ટી કે ઇવેન્ટ અથવા ખાલી દિવસોમાં પણ બનાવીને ખાઈ શકો છો. ઘરે મહેમાન આવે તો તેમને પણ આ ગાર્લિક ટોસ્ટ નો ટેસ્ટ કરાવી શકો છો. આ છે ગાર્લિક ચીઝ ટોસ્ટ રેસિપી, જે દરેકના મોઢામાં પાણી લાવી દેશે.

ગાર્લિક ચીઝ ટોસ્ટ રેસિપીની સામગ્રી :

ગાર્લિક ટોસ્ટ માટે

  • 6 બ્રેડની સ્લાઈસ
  • 3 ચમચી બટર

મેન ડીશ માટે

  • 1 કપ ચીઝ
  • 2 ચમચી લસણ પાઉડર

ગાર્લિક ટોસ્ટ રેસિપી બનાવવાની પધ્ધતિ :

સ્ટેપ 1 : એક બોલ લો અને તેમાં ચીઝ અને લસણ પાઉડરને એકસાથે મિક્સ કરો. હવે એક બ્રેડની સ્લાઈસ લો અને એની એક સાઈડ પર બટર લગાવો.

સ્ટેપ 2 : હવે બ્રેડના 3 સ્લાઈસ લો અને તેની એક એક સાઈડ પર બટર લગાડી એકબીજા ઉપર એક ટ્રેમાં મુકો.

સ્ટેપ 3 : આ ટોસ્ટ અથવા સેન્ડવીચને મિડીયમ ગેસ પર ત્યાં સુઘી ચડવો કે જ્યાં સુધી ચીઝ પીગળી ના જાય અને બ્રેડ ગોલ્ડન બ્રાઉન ના થઇ જાય. હવે ગરમાગરમ ટોસ્ટ ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktFood Team

Leave a Comment