First National Book – રાષ્ટ્રીય પહેલી ચોપડી

 

વાંચો!!    વાંચો!!

 

1923 ની સાલમાં “રાષ્ટ્રીય પહેલી ચોપડી” પ્રસિદ્ધ કરવામાં આવી હતી… 

 

એક અલભ્ય ચોપડી છે!!!

 

૯૪ વરસ પહેલાનું શિક્ષણ કેવું હતું.. એ સમજવા આ ચોપડી તમારે વાંચવી જ રહી!!!

 

હું ઘણા વર્ષોથી “ભાર વગરનું ભણતર” ની વાતો સાંભળી રહીયો છું, પણ આજથી 94 વર્ષ પહેલા જ આ ચોપડી (રાષ્ટ્રીય પહેલી ચોપડી) ના લેખકને (મોહનનાથ કેદારનાથ દીક્ષિત) કઈંક આવો જ વિચાર આવતા એમને આ ચોપડી પ્રસિદ્ધ કરી હશે એવું મને આ ચોપડી ની પ્રસ્તાવના વાંચતા લાગ્યું.

 

Leave a Comment