જાણો તમારા મનપસંદ રંગ પરથી તમારી પર્સનાલિટી કેવી છે, કયો છે તમારો ફેવરીટ કલર ?

આપણા જીવનમાં રંગોનું ઘણું મહત્વ હોઈ છે.  દરેક રંગની એક અલગ જ વિશેષતા હોઈ છે. અને તે આપણા જીવનનમાં ઘણું મહત્વ ધરાવે છે, રંગો એ આપણે કેવું વિચારીએ છીએ, આપણો કાર્યવ્યવહાર કેવો છે એ બધું જ આપણા રંગ પર નિર્ભર છે. રંગો ઘણી વાર આપણી મનોદશા વ્યક્ત કરવા માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમારી લાઈફમાં થોડી તકલીફ હોય અને તેમાંથી બહાર નીકળવા માંગતા હોવ તો, તમે જ્યાં રહો છો ત્યાંનો રંગ બદલીને જૂઓ. તો ચાલો આજે અમે તમને જણાવીશું કે કયા રંગની શું વિશેષતા છે ?

image source

કાળો

કાળો રંગ જોવામાં સારો લાગે છે પરંતુ સામાન્ય રીતે લોકો તેને રહસ્યવાદી, નિરાશાવાદી, રૂઢિવાદી લોકો પસંગ કરે છે. તેના અપવાદ પણ છે.

image source

લાલ

લાલ રંગ ઉત્સાહનો રંગ છે અને સફળતાનો પણ. પરંતુ આજકાલ રંગનો અર્થ બદલાઈ ગયો છે. તેને ગુસ્સાના પ્રતિકના અર્થમાં લેવામાં આવે છે.

image source

સફેદ

સફેદ રંગ દોસ્તી, શાંતિ અને સ્વતંત્રતાનું પ્રતિક છે. આ રંગ એકતા, સદ્ભાવ અને સમાનતાનું પ્રતિક છે.

image source

લીલો

જેને લીલો રંગ પસંદ આવે છે તેના મન અને મગજ વચ્ચેનું સંતુલન ઘણું ઓછું હોય છે. આ લોકો કૂલ માઈન્ડેડ હોય છે અને પોતાના પરિવારને પ્રાથમિકતા આપે છે.

image source

ભૂરો

ભૂરો રંગ વિશ્વાસ, ઈમાનદારી, શાંતિ અને ધૈર્યનું પ્રતિક છે. ભૂરો રંગ જેને પસંદ આવે છે તે ઘણાં દયાળુ સ્વભાવના હોય છે.

image source

પીળો

પીળો રંગ પસંદ કરવાવાળા લોકો થોડાં ડરપોક હોય છે. તેવા લોકો થોડા નિરાશાવાદી હોય છે.

image source

નારંગી

જેમને રોમાંચ પસંદ હોય છે તેમને આ રંગ ઘણો લોભાવે છે. આ રંગ પસંદ કરવાવાળા લોકો ઘણાં આશાવાદી હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment