જુઓ આ છે દુનિયાનો સૌથી ભયંકર કૂવો – કોઇપણ વસ્તુ કુવામાં નાખો એટલે પથ્થર બની જાય..

તમે ગામડાઓમાં ગયા હોય તો ત્યાં કૂવો જોયો હશે. અત્યારે શહેરમાં તો બહુ જ ઓછા પ્રમાણમાં ક્યાંક જોવા મળે છે. પરંતુ ખેતીવાડીવાળા વિસ્તારમાં કુવા અત્યંત કામ લાગે છે અને બહુ ઉપયોગી પણ છે. કૂવાનું પાણી ખેતરમાં ઘણું કામ લાગે છે, પણ શું તમે એવા કૂવા વિશે જાણ્યું છે કે, કૂવાનું પાણી જે જગ્યાએ પડે ત્યાં બધું પથ્થર થઈ જાય? કદાચ તમે આ પહેલી વખત સાંભળ્યું હશે તો એક કામ કરો આર્ટિકલને અંત સુધી વાંચજો.

ઇંગ્લેન્ડમાં નીડ નદીની પાસે એક કુવો એવો છે જેનું પાણી કોઈ ચીજને અડકે એટલે તરત જ પથ્થર બની જાય. આ રહસ્ય શાને સર્જાઇ છે કે, હજુ સુધી કોઇ જાણી શક્યું નથી.

જે પણ વસ્તુ કૂવાની અંદર પડી જાય તે બધી વસ્તુઓ પથ્થર બની જાય છે. આ કુવાની અંદર કોઈપણ વસ્તુ નાખે તો પથ્થર થઈને બહાર નીકળે છે.

કદાચ તમને આ જાણીને નવાઈ લાગી હશે પરંતુ આ સત્ય વાત છે. આ કૂવામાં ઝાડના પાંદડા, લાકડું પ્લાસ્ટિકની બોટલ જેવું કંઈ પણ પડી જાય તો બધું જ પથ્થર બની જાય છે. આ કૂવાથી લોકો પણ દૂર રહે છે તેમજ લોકો આ કૂવાની આસપાસ જતા પણ ડરે છે આજે પણ લોકોને એવું લાગે છે કે, જો કોઈ માણસ અંદર પડી જાય તો ક્યાંક માણસ પણ પથ્થર બની જાય તો? થોડા સમય પહેલાં અમુક માણસોએ તેનો સામાન કૂવામાં મૂક્યો હતો. પછી બીજા અઠવાડિયે જોયું તો તે બધું પથ્થર બની ગયું હતું.

the stones surrounding a water well.

આ ભગવાનનો ચમત્કાર થાય એવી વાત છે. આ કૂવાના પાણીમાં કુવામાં શું હશે એ કોઈ જાણી શક્યું નથી પરંતુ આજ સુધી આ રહસ્ય અકબંધ છે.

Scientist Problem

કૂવાના પાણીમાં કોઈક એવી શક્તિ છે, જે બધું પથ્થર બનાવી દે છે. વૈજ્ઞાનિકોએ આ જગ્યા પણ ઘણું સંશોધન કર્યું પણ તેના હાથમાં કશું જ આવ્યું નહીં.

આજે પણ લોકો આ કુવાને જાદુઈ કુવા તરીકે ઓળખે છે. આ દુર્ઘટના બનવાને કારણે આ કૂવો લોકો માટે પર્યટન સ્થળ બની ગયું છે. ઇંગ્લેન્ડ નીડ નદીની પાસેનો આ કુવો બધે જ વિશ્વમાં જાણીતો બન્યો છે. આ રહસ્યમય કૂવો ખરેખર એકવાર જોવા જેવો છે. શું છે આ કૂવાના પાણીમાં કે બધું પથ્થર બની જાય છે. એ આજ સુધી કોઈ જાણી શક્યું નથી.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel

Leave a Comment