એક એવું મંદિર જ્યાં તમને પ્રસાદમાં મળશે યમ્મી નૂડલ્સ🍜

આપણું પ્રિય ભારત દેશ, જેને મંદિરો નું દેશ પણ કહેવામાં આવે છે અને ફોલો કરે છે હજારો વર્ષની સંસ્કૃતિને. કદાચ આજ એ સ્થળ છે કે જ્યાંના મંદિરો ની બનાવટ, વિશેષતા, મહત્વ અને ઈતિહાસ ઘણાય વિદેશી પર્યટકો ને વારે ઘડીએ ભારત ના દર્શન કરવા પર મજબુર કરે છે.

આ મંદિરો માં ઘણાય ઘર એવા પણ છે જે હજારો વર્ષ જુના છે અને જેના વિષે જાણવું પર્યટકો માટે આજ સુધી એક કુતુહલ નો વિષય બની ગયો છે. આજે અમે તમને એક એવાજ મંદિર વિષે જણાવશું.

કોલકતા ના ટંગરા જીલ્લા માં ૬૦ વર્ષ જુનું ચાઇનીઝ મંદિર છે  

આ જગ્યાને લોકો ચાઈના ટાઊન પણ કહેવામાં આવે છે. બતાવામાં આવે છે કે બ્રિટીશ કાલ માં વ્યાપાર કરવા દરમ્યાન ચાઇનીઝ અહી વસી ગયા હતા જ્યારબાદ આ જગ્યાને ચાઈના ટાઉન કહેવામાં આવ્યું. તમને જણાવી દઈએ ઈ આ દેશ નું એક માત્ર મંદિર છે જ્યાં સ્થાનીય ચીની લોકો પૂજા કરે છે.

અહી આવતા લોકો માં વધારે બૌધ ધર્મ ના પ્રવાસી જોવા મળે છે. આમ તો અહી પૂજા કરવા વાળા ભક્તો માં હિંદુ લોકો પણ આવે છે.આ મદિર ભારતીય અને ચાઇનીઝ સન્સ્કૃતિ ની વચ્ચે એક સેતુ નું કામ પણ કરે છે.

મંદિર ની ખાસ વાત 

હિન્દુઓની જેમ ચાઇનીઝ લોકો પણ આ મંદિરમાં ભગવાન ની પ્રાર્થના માટે બૂટ ચપ્પલ બહાર નીકાળી મંદિરમાં પ્રવેશ કરે છે.આ મંદિર ની એક ખાસ વાત એ છે કે પ્રસાદમાં અહિયાં લોકોને નુડલ્સ, ભાત અને શાકભાજી આપવામાં આવે છે. આ એક અનોખું મંદિર છે એક વાર જરૂર જજો..

ALL IMAGE CREDITS : GOOGLE IMAGES

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *