ભારે વરસાદ ના કારણે આઠ મહિના ની ગર્ભવતી મહિલા સાથે શું થયું? આવો જાણીએ..

દેશ માં ઘણી જગ્યા પર ભારે વરસાદ ને કારણે હાલત ખૂબ જ ખરાબ છે. જન-જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. આવ માં કામ થી બહાર જવું પણ મુશ્કેલ બની જાય છે. આવ માં એક કિસ્સો બહાર આવ્યો છે. વાત છે તેલંગાણા ના ભદ્રાદિ કોઠાગુંડેમ ની.

Image Source

વાત એક આઠ મહિના ની ગર્ભવતી ની છે. ભારે વરસાદ ને કારણે આ મહિલા ને તેના ઘર ના સદસ્યો એ ખભા પર બેસાડી ને દવાખાને લઈ જઈ રહ્યા છે. ભારે વરસાદ ને કારણે ત્યાં નો પુલ પણ ધોવાઈ ગયો છે.

અત્યારે જે પ્રમાણે નો વરસાદ પડી રહ્યો છે એ રીતે જોતાં ત્યાં ઘણી જગ્યા પર ઘૂટણ સમા પાણી ભરાય છે. ગામડા ની વચ્ચે નો પરિવહન પણ ઠપ થઈ ગયો છે. કિન્નરસાણી, મલ્લના વગુ, એડુ મેલિકાલા વાગુ ઝીલે ઉફાન પર છે. તદુપરાંત, ગુંદલા મંડલમાં મલ્લના વુલ ઝીલ પર અસ્થાયી પુલ પણ વહી ગયો છે.નુનાવત મમતા જે આઠ મહિના ની ગર્ભવતી છે એને સરકારી દવાખાના માં જવું પડ્યું. તેના પરિવાર ના સદસ્યો તેને પહેલા ટૂ વ્હીલર પર લઈ ગયા પણ મલ્લના વુલ ઝીલ પાર ન કરી શક્યા. કારણકે ત્યાં નો પુલ પાણી માં વહી ગયો હતો.

ઘણી મુશ્કેલી પછી મહિલા ને ખભા પર બેસાડી અને  ઝીલ પર કરી. તેમને દવાખાને પોચાડ્યાં અને ત્યાં તેમણે તપાસ્યું અને કહેવામાં આવ્યું કે તે પૂરી રીતે સુરક્ષિત છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team   

Leave a Comment