રાતે સુતા પહેલા પીઓ આ એક ડ્રીંક, એકજ અઠવાડિયામાં ચમત્કાર જોવા ના મળે તો કહેજો..

બદલાતી લાઇફસ્ટાઇલ અને કામના વધતા પ્રેશરને કારણે છેલ્લા કેટલાય સમયથી ટી પીવાના ચલણમાં વધારો થયો છે. ઘણા લોકો ચા પીવાનું પસંદ કરતા હોય છે, દૂધ વાળી ચા સ્વાદમાં સ્વાદિષ્ટ હોય છે, પણ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. તેવી જ રીતે ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ માનવામાં આવે છે.

બદલાતી લાઇફસ્ટાઇલ અને કામના વધતા પ્રેશરને કારણે છેલ્લા કેટલાય સમયથી ગ્રીન ટી પીવાના ચલણમાં વધારો થયો છે. એક નિયમિત માત્રામાં દરરોજ ગ્રીન ટીનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદારૂપ છે.

ઘણી શોધમાં ગ્રીન ટીના સેવનના ફાયદા જણાવવામાં આવ્યા છે, ગ્રીન ટી શરીરને ઘણી રીતે ફાયદારૂપ પહોંચાડે છે, ખાસ કરીને સૂતા પહેલા જો ગ્રીન ટી પીવામાં આવે તો તે શરીર માટે વધારે ફાયદારૂપ સાબિત થાય છે.

ગ્રીન ટીમાં L-theanine નામનું અમીનો એસિડ હોય છે. આ એન્ઝાઇનટીને ઓછું કરવાનું કામ કરે છે મગજને શાંત કરીને સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે.

સૂતાના એક કલાક પહેલા ગ્રીન ટી પીવાથી સ્કીનને ફાયદો થાય છે. રાતમાં સ્કીન રિલેક્સ્ડ હોય છે જેનાથી ગ્રીન ટીને બૉડીને સારી રીતે ટોક્સિન ફ્રી કરવામાં મદદ મળે છે. જો રોત રાતે સૂતા પહેલા ગ્રીન ટી પીવામાં આવે તો હેલ્ધી અને ગ્લોઇંગ સ્કીન મળે છે.

ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ વિશે તમે સાંભળ્યુ હશે જે વેટ લૉસ કરવામાં મદદરૂપ કરે છે. આ સાથે જ તો તમે સૂતા પહેલા ગ્રીન ટી પી લો તો વેટ લૉસ થવાની પ્રોસેસ વધારે ઝડપી થઇ જશે.

સૂઇને ઉઠ્યા પછી બોડીનો કૉલસ્ટ્રોલ અને શુગર લેવલ થોડા સમય માટે નેચરલી હાઇ થઇ જાય છે. જો આ વધી જાય તો સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આ માટે રાત્રે જો ગ્રીન ટી પીવાનું શરૂ કરશો, તો કૉલસ્ટ્રોલ અને શુગર લેવલને કંટ્રોલ રાખવામાં મદદ મળશે.

સૂતા સમયે બોડી રિલેક્સ થઇ જાય છે અને થાકથી બોડી પર સ્ટ્રેસને ઓછું કરવામાં મદદ કરે છે. સારી ઉંઘ માટે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. એવામાં ગ્રીન ટી ફાયદારૂપ સાબિત થાય છે. સારી ઉંઘ આવવાની સાથે સાથે તેમાં રહેલી એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ પણ બૉડીને ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ મળે છે.

તમે આ આર્ટીકલ ફક્ત ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો.દરેક પ્રકારની નવી માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે તો આ પેજને અત્યારે જ લાઈક કરી લો અને પ્રિય મિત્ર તથા સગા સબંધીઓ સાથે શેયર કરવાનું ભૂલતા નહીં.

Leave a Comment