લીંબુ પાણી માં ભેળવી ને પીવો એક ચપટી કાળું મીઠું, અઠવાડિયા માં ઓછું થઈ જશે bally ફેટ..

લીંબુ પાણી અને કાળા મીઠા નું કોમ્બિનેશન શરીર માંથી વિષાક્ત પદાર્થો એ બહાર કાઢે છે સાથે જ મેટાબોલીસમ પણ વધારે છે. જેનાથી વજન જડપ થી ઘટે છે.

વ્યસ્ત જીવન શૈલી અને ખરાબ ખાન પાન ના કારણે મોટાપો વધતો જાય છે. વજન વધવા ને કારણે ઘણા પ્રકાર ની સ્વાસ્થ્ય સમસ્યા પેદા થાય છે. એટલા માંટે વજન ઘટાડવા માંટે લોકો ઘણા પ્રયત્ન કરતાં હોય છે. તેમ છતાં કઈ ખાસ ફરક નથી પડતો.

Image Source

વજન ઘટાડવા માંટે સામાન્ય રીતે ડાયટ અને નિયમિત કસરત ને જરુરી માનવામાં આવે છે. મોટા ભાગ ના લોકો જિમ જઈ ને ખૂબ પસીનો વહાવે છે. અને શરીર ની ચરબી ને ઘટાડવાની કોશિશ કરે છે. પણ ડાયટ અને કસરત સિવાય કેટલાક ફૂડ કોમ્બિનેશન પણ વજન ઘટાડવા માં મદદ કરે છે. લીંબુ પાણી અને કાળું મીઠું એક આવું જ કોમ્બિનેશન છે. જે મેટાબોલીસમ ને વધારે છે. અને જડપ થી વજન ઘટાડે છે.

લીંબુ અને કાળા મીઠા ના ફાયદા

Image Source

સવારે ખાલી પેટ લીંબુ પાણી નું સેવન કરવાથી વજન ઘટે છે. લીંબુ માં વિટામિન c, એંટિ ઓક્સિડેંટ, વિટામિન,અને મિનરલ મળી આવે છે. તે શરીર ને હાયડ્રેટ રાખે છે. અને મેટાબોલીસમ ને વધારે છે.

લીંબુ પાણી અને કાળું મીઠું સ્વાસ્થ્ય માંટે ઘણી રીતે ફાયદાકારક છે. કાળા મીઠા માં પ્રાકૃતિક ખનીજ મળી આવે છે. જે શરીર માંટે ખૂબ જ જરુરી છે. નિયમિત રીતે આ મિશ્રણ પીવાથી ખૂબ ફાયદો થાય છે.

ફૂડ કોમ્બિનેશન થી થાય છે ફાયદો.

Image Source

લીંબુ પાણી અને કાળા મીઠા નું કોમ્બિનેશન પાચન થી જોડાયેલ સમસ્યા ને દૂર કરે છે. આ પેય પદાર્થ નું સેવન કરવાથી મળ ત્યાગ માં કોઈ મુશ્કેલી નથી આવતી. અને અપચ ની સમસ્યા પણ નથી થતી. વજન ઘટડવા માંટે આ બંને જરુરી છે. જો તમારું આંતરિક પાચન તંત્ર બરાબર કામ નથી કરી રહ્યું તો તમને એકસ્ટ્રા બોડી ફેટ ઓછું કરવામાં મુશ્કેલી આવશે.

સ્વાસ્થ્ય માંટે ના બીજા ફાયદા

લીંબુ પાણી ની સાથે કાળું મીઠું લેવાથી પાચન તંત્ર ની ph જળવાઈ રહે છે. તેના થી એસિડિટિ, ત્વચા રોગ અર્થરાઈટિસ ની સમસ્યા નથી થતી.

કાળું મીઠું ભોજન માંથી અધિક માત્રા માં પોષક તત્વો ને અવશોષિત કરે છે. કાળા મીઠા માં એંટિ-ઓક્સિડેંટ મળી આવે છે. જે હાઇ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, અને વાહિકા માં લોહી ના ગઠઠા થતાં રોકે છે.

લીંબુ પાણી અને કાળા મીઠા નું ડ્રિંક કેવી રીતે બનાવશો?

Image Source

એક ગ્લાસ માં હુંફાળું પાણી લો

તેમા બે ચમચી લીંબુ નો રસ ના એ એક ચપટી  કાળું મીઠું ઉમેરો.

અને સવારે ખાલી પેટે આ પદાર્થ નું સેવન કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment