શું તમે વેટ લોસ કરવા માંગો છો? ચાલો જાણીએ એવા 8 ફૂડ વિશે જેનાથી તમારું વજન જડપ થી ઓછું થશે

Image source

વજન ઓછું કરવું એક મુશ્કેલ કામ છે. ખાસ કરી ને તેની માંટે જે અનહેલ્થી ફૂડ ખાવા થી પોતાને રોકી નથી શકતા. આવા માં સ્નેક ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વજન ઓછું કરવા માંટે હેલ્થી અને પૌષ્ટિક સ્નેક ખાવાથી પેટ ભરેલું રહે છે. અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. અહી તમને એવા કેટલાક ફૂડ વિશે જણાવીશું જેને તમે વેટ લોસ માં ખાઈ શકો છો.

સફરજન અને પીનટ બટર

Image source

હાઇ ફાઇબર થી ભરપૂર સફરજન વેટ લોસ માં ખૂબ સારું ગણાય છે. સફરજન અને પીનટ બટર નું કોમ્બિનેશન જ ખૂબ જોરદાર છે. પીનટ બટર માં કેલેરી અને વસા અધિક માત્રા માં હોય છે. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણકે પીનટ બટર ને ઓછી ખાંડ વાળા ફૂડ જોડે ખાઈ શકાય છે.

શેકેલા કાબુલી ચણા

Image source

કાબુલી ચણા માં પ્રોટીન અને હાઇ કાર્બોહાયડ્રેટ હોય છે. પણ કેલેરી ખૂબ ઓછી હોય છે. તેને અંકુરિત કરી ને પણ ખાઈ શકાય છે. અથવા તો તેને બાફીને તેમા ઓલિવ ઓઇલ અને મીઠું નાખી ને ખાઈ શકાય છે.

સ્મૂધી

Image source

વેટ લોસ માંટે સ્મૂધી એટલે લીલા શાકભાજી ની સ્મૂધી. વેટ લોસ માંટે તે એક બેસ્ટ ઓપ્શન છે. સ્મૂધી માં અન્ય વસ્તુ જેમ કે,પાલક, ફરોજન કેરી, દૂધ અને અળસી મિક્સ કરી ને તેને હેલ્થી અને પૌષ્ટિક બનાવી શકાય છે.

નટ્સ

Image source

વેટ લોસ દરમિયાન નટ્સ એક આઇડિયલ સ્નેક છે. તેમા ખાસ કરી ને બદામ. વજન ઓછું કરવામાં માંટે બદામ અને દાડમ પર્ફેક્ટ છે. દાડમ માં વિટામિન બી, સી અને કે ની સાથે સાથે બીજા ઘણા એંટિ ઓક્સિડેંટ હોય છે. જે સ્વાસ્થ્ય માંટે લાભદાયક હોય છે. તેમા રહેલ મિશ્રિત પાણી અને ફાઇબર ત્વચા ને હાયડ્રેટ કરે છે. અને ખાવાની ક્રેવીંગ ને શાંત કરે છે.

શેકેલા શક્કરીયાં

Image source

પાણી અને ફાઇબર હોવાને કારણે શક્કરીયાં ને વેટ લોસ માંટે બેસ્ટ માનવામાં આવે છે. જો તમે શક્કરીયાં ને વેટ લોસ ના હિસાબ થી ખાવ છો તો તેમા નટ્સ નાખી ને પણ ખાઈ શકો છો.

ઓટ્સ મિલ

Image source

જો તમે વેટ લોસ કરવા માંગો છો ઓટ્સ મિલ તમારા માંટે સારા માં સારો ઓપ્શન છે. તે બીટા ગ્લુકોન થી ભરપૂર હોય છે. તેમા એક પ્રકાર નું ફાઇબર હોય છે જે ભૂખ ને ઓછી કરે છે. તેને દૂધ માં નાખી ને ખાઈ શકાય છે. અને તેને ટેસ્ટી બનાવા માંટે તેમા તાજા ફળો પણ નાખી શકાય છે.

પિસ્તા

Image source

પિસ્તા લો કેલેરી વાળા અને પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર હોય છે. આ ગ્રીન નટ્સ મેટાબોલીસમ ને વધારે છે. જે ડાયાબિટિસ માં ખૂબ ફાયદા કારક છે. તેમા રહેલા હેલ્થી ફૅક્ટસ તૃપ્તિ ને ના સ્તર ને વધારે છે. અને ભૂખ ને ઓછી કરે છે.

ખાસ નોંધ : ઉપરોક્ત માહિતી પ્રદાન કરવા માટે અમે સંપૂર્ણ કાળજી લીધી છે. તેમ છતાં, વાચકોને ચેતવણી આપવામાં આવી છે કે કંઇપણ સેવન અથવા ઉપયોગ કરતા પહેલા, તમારા ચિકિત્સક અથવા ડોક્ટર ની સલાહ  આવશ્યક છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *