ફર્સ્ટ ડેટ સફળ બનાવા માંગો છો તો ભૂલ થી પણ આ ભૂલો ના કરશો

ફર્સ્ટ ડેટ એને આપો જેનાથી આપ પહેલેથી જ પરિચિત છો, ફર્સ્ટ ડેટ એટલે બે જુદા જુદા લિંગ વચ્ચેની પ્રથમ બેઠક. વિવિધ સંસ્કૃતિઓ, જીવન શૈલીઓ, ધર્મ, લિંગ અને લૈંગિક વલણને કારણે ડેટિંગનો વિવિધ પ્રકારોનો અર્થ થાય છે. ઘણા દેશોમાં અને સંસ્કૃતિઓમાં ડેટિંગ પ્રક્રિયા એ રોમેન્ટિક સંબંધ છે જે સબંધ આગળ વધારવા માટે  હોય છે. જો ભવિષ્યમાં બધું જ યોગ્ય છે, તો પછી તે બંને વ્યક્તિ પતિ-પત્ની ના બંધન માં જોડાય છે.

ફર્સ્ટ ડેટ ને યાદગાર બનાવ માટે

ફર્સ્ટ ડેટ તમારા જીવનમાં એક ખૂબ જ આકર્ષક ક્ષણ છે, જે તમારા સંબંધની સ્થાપના માટેનું પ્રથમ પગલું છે. ફર્સ્ટ ડેટ ની પળો અને તેની છાપ દરેક  સ્ત્રીઓ / પુરુષો મેહસૂસ કરવા માંગતા હોય છે. દરેક વ્યક્તિ પોતાની ફર્સ્ટ ડેટ  યાદગાર બનાવવાનો પ્રયાસ કરે છે. ચાલો આપણે તમારા પ્રયત્નોમાં મદદ કરીએ.

જ્યારે તમે તમારી ફર્સ્ટ ડેટ પર જવાનો વિચાર કરો છો, ત્યારે તમને રોમાંચ નો અનેરો અનુભવ થાય છે. તે રોમાંચ ને જાળવી રાખવા માટે તમારે ફર્સ્ટ ડેટ નું યોગ્ય આયોજન કરવાની જરૂર છે

  • ફર્સ્ટ ડેટ પર સમય ની કદર કરી ને સમય પર આવો

  • ફર્સ્ટ ડેટ, જ્યાં સુધી તમે તમારા ખાસ મિત્ર સાથે હોવ ત્યાં સુધી તમારા ફોનને ભૂલી જાવ
  • ફર્સ્ટ ડેટ પર સુમસામ બાગ અથવા સાર્વજનિક સ્થળ પર જવાનું ટાળો, સલામતીના કારણોસર, ફર્સ્ટ ડેટ પર આવા સ્થાનો પર જવું  યોગ્ય નથી.
  • તમે ફર્સ્ટ ડેટ પર કોઈ પણ આક્રમક, ચળકતી અથવા આચ્છાદિત કપડાં ના પેહરો. આવા કપડાં દેખાવમાં ત્ર વિચિત્ર દેખાય છે, પણ આવો પેહરવેસ તમારા મિત્રને શરમિંદગી નો અનુભવ કરાવી શકે છે.

  • ફર્સ્ટ ડેટ પર ક્યારેય નશો કરીને જશો નહીં. તમારી છાપ નશાના કારણે વધુ ખરાબ થઈ શકે છે.
  • ફર્સ્ટ ડેટ માં તમારા ખાસ મિત્ર સાથે કોઈ પણ આપત્તીજનક વર્તણૂકનો ઉપયોગ કરશો નહીં.
  • ફર્સ્ટ ડેટ એ તમારા ખાસ મિત્ર સાથે સેક્સ વિશે વાત કરશો નહીં

  • તમારા જુના સંબંધો વિશે વાત કરવાનું ટાળો. આવી વાત કરવાથી નવા સબંધ ની શરૂઆત પેલા જ અંત આવી શકે છે

મિત્રો ગમ્યું હોય તો Share જરૂર કરજો….

– Fakt Gujarati – ફક્ત ગુજરાતી

Leave a Comment