ખુરશી ની મદદથી દરરોજ ૧૫ મિનીટ કરો ૬ કસરત, હમેંશા રહેશો સુપરફીટ

ખુરશી ની મદદથી થતી કસરતો ને આઘારે ના ફકત તમે તમારા શરીર ને સારી રિતે ખેચી શક્શો, પરતું સાથળ, પેટ અને પગ ની પણ ઘણી ફાયદા કારક કસરતો માં આ કામ આવે છે.

કોરોના વાયરસ ને કારણે દેશભરમાં સ્કૂલ, કોલેજ અને ઓફિસો બંધ છે. દરરજો ઓફીસે જવા વાળા વધારે લોકોએ માર્ચ થી ઘરેથી કામ કરવાનુ ચાલુ કરી દીધું હતું. માન્યું કે આટલા લાંબા સમય સુધી ખુરશી પર એક જગ્યા પર બેસીને કામ કરનાર લોકો ની શારીરિક પ્રવુતિ પણ શુન્ય થઈ ગઈ છે. કસરત માટે તે જીમ નથી જઇ શકતા કે નથી ફિટનેસ સેન્ટર.

ફિટનેસ નિષ્ણાંત ચિંત્વન ગર્ગ નું કહેવું છે કે જે લોકો ખુરશી પર બેસીને કલાકો સુધી કામ કરે છે, તે તમને તંદુરસ્ત રાખવામાં પણ ઘણું કામ આવી શકે છે. ખુરશી ની મદદથી થતી કસરતો ને આઘારે ના ફકત તમે તમારા શરીર ને સારી રીતે ખેચી શક્શો, પરતું સાથળ, પેટ અને પગ ની પણ ઘણી ફાયદા કારક કસરતો માં આ કામ આવે છે.

ફિટનેસ નિષ્ણાંત કહે છે કે ખુરશી ની મદદ થી તમે દરરોજ ૧૫ મિનિટ માં ઓછામાં ઓછી ૬ સારી કસરતો કરી શકો છો. આની મદદથી તમે ટ્રાઈસેપ્સ ડિપ્સ, ખુરશી ના પગથિયાં, લંજેસ, હિપ‌ ર્થસ્ટસ,સ્પિલટ સ્કવાટસ, પુલ, અપહરણકર્તા અને સીટ અપ્સ ઘણી સરળતા થી કરી શકીએ છીએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *