દિશા પટની ની બોલ્ડ અને ખૂબસૂરત તસવીર જોઈ ને તમને પણ અંજાઈ જશો.. જુઓ તેમનો બોલ્ડ અવતાર..

બોલીવુડ ની મશહૂર એક્ટ્રેસ દિશા પટની ના સ્ટાઇલ ની દિવાની આખી દુનિયા છે. દિશા નો ખૂબસૂરત અંદાજ બધા ને જ ગમે છે. દમદાર એક્ટિંગ અને stylist ના કારણે તેઓ બધા ના દિલ પર રાજ કરે છે. દિશા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અને સમય સમય પર પોતાની glamorous અને stylist ફોટો શેર કરતી રહે છે. દિશા ના ફેંસ તેમના ફોટો ની ખૂબ જ તારીફ કરે છે. તમે પણ દિશા ની ફોટો જોઈ ને આશ્ચર્ય ચકિત થઈ જશો.

Image Source

દિશા આ સ્ટાઇલ માં ખૂબ stylist અને  glamorous દેખાય છે. દિશા ના ફેંસ ને તેમની આ ફોટો ખૂબ જ પસંદ છે.

Image Source

દિશા આ સ્ટાઇલ માં ખૂબ stylist અને  glamorous દેખાય છે. આ ફોટો કોઈ એવાર્ડ ફંકશન ની છે.

Image Source

દિશા અલગ અલગ style માટે ખૂબ જ ચર્ચા માં રહે છે. હમેશા તેઓ સોશિયલ મીડિયા પર અલગ અલગ અંદાજ માં ફોટો શેર કરતી હોય છે.

Image Source

દિશા દરેક કપડાં અને દરેક અંદાજ માં અલગ જ દેખાય છે. તેમના ફેંસ તેમના ફોટો ની રાહ જોતાં હોય છે. અને તેમના ફોટા ને તેટલું પસંદ પણ કરે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *