કિસ કરવાના એક થી વધુ પ્રકાર છે. શું તમે જાણો છો? આ માહિતીને સેવ કરી લેજો..

અમે બંને એકબીજાની એકદમ નજીક બેઠા હતા અને આંખોમાં નજર પરોવીને વાતો કરતા હતા. એક પળ આવી અમે હાથમાં હાથ નાખીને એકબીજાના સાથને સ્ટ્રોંગલી મહેસૂસ કરતા હતાં અને અમારી વાતોમાં એકબીજા સાથેના પ્રેમ સિવાય કોઈ વિષય હતો જ નહીં. જેમાં અમુક વર્તમાન સમયનો પ્રેમાલાપ અને અમુક ભવિષ્યની ડીઝાઇન પણ હતી. વાતો વાતોમાં ફીલિંગ્સ ક્યારે સ્ટ્રોંગ થઇ ગઈ એ ખબર જ ન પડી અને અમારા બંનેના હોઠનું મિલન થઇ ગયું.

જી, આ વાંચીને કદાચ તમને તમારો લવ યાદ આવી ગયો હશે અને ફર્સ્ટ કિસ પણ… પણ શું તમને ખબર છે એ સમયમાં તમે જે કિસ કરી હતી એ કઈ પ્રકારની કિસ હતી અને કિસના કેટલા પ્રકાર છે? ડોન્ટ વરી, આજના લેખમાં આ માહિતી તમને સચોટ રીતે જાણવા મળી રહેશે અને આ લેખને કાયમી માટે સેવ કરવાનું ભૂલશો નહીં.

|| કિસના એક થી વધુ પ્રકાર છે… ||

હોઠથી હોઠનું મિલન થાય એટલે ‘કિસ’ કહેવાય એ વાત સાચી પણ કિસના ઘણા પ્રકાર છે. મોટાભાગના લોકોને જે પોપ્યુલર કિસ સ્ટાઈલ છે એ જ ખબર હોય છે અથવા કિસ કરતા આવડે છે પણ એ સ્ટાઈલનું નામ શું છે એ ખબર નથી હોતી. અહીં, અમે સ્પેશિયલ તમારા માટે વિસ્તૃતમાં માહિતી આપીએ છીએ.

  • સિંગલ લીપ કિસ

પાર્ટનરને આલિંગનમાં જકડીને પ્રેમથી તેના એક હોઠથી શક્ય તેટલો વધુ પ્રેમ કરવો એ બધા કરી શકતા નથી. આ કિસ બહુ જ સ્મુધ અને સોફ્ટ કિસ છે. આ કિસમાં પાર્ટનરના લીપ્સને જરા પણ બાઈટ કરવામાં આવતા નથી. પાર્ટનરને પ્રેમ જતાવવા માટેનો આ બેસ્ટ ઓપ્શન છે.

  • ફ્રેંચ કિસ

આ કિસનો પ્રકાર સૌથી વધુ પોપ્યુલર છે. આ કિસ સ્ટાઈલ એકદમ હોટ છે. પાર્ટનરને એકસાઈટમેન્ટ અપાવવા માટે આ કિસનો ઉપયોગ થાય છે. અમુક કપલ આ કિસને ‘ટંગ કિસ’ પણ કહે છે.

  • નેક કિસ

ફ્રેંચ કિસ પછી કપલ્સ ધીમે-ધીમે નેક કિસ સુધી પહોંચી જાય છે. આ કિસથી સેક્સની ઉતેજના એટલી હદે વધી જાય છે કે બોડી કંટ્રોલ કરવું અઘરું થઇ જાય છે. સાથે આ કિસમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે, વધુ અગ્રેસીવ થાય ત્યારે પાર્ટનર સાથે ‘લવ બાઈટ’ થઇ શકે છે.

  • બાઈટ કિસ

આ હોટ કિસ સ્ટાઈલ છે અને સાથે કપલ્સને એકબીજાના પ્રેમમાં ડૂબાડવા માટે આ કિસ કાફી છે. આ કિસના પ્રકારમાં પાર્ટનર એકબીજાને માત્ર કિસ જ નથી કરતા પણ એકસાઈટમેન્ટ માટે લીપ્સને વચ્ચે-વચ્ચે બાઈટ પણ કરે છે.

  • આઈસ કિસ

ન્યુ કપલ માટે આ કિસ ટાઈપ એકદમ પરફેક્ટ છે. એક પાર્ટનરના લીપ્સ પર ‘આઈસ ક્યુબ’ રાખીને તેના લીપ્સના ટેસ્ટને એન્જોય કરવામાં આવે છે. પાર્ટનરના લીપ્સથી લઈને આ આઈસ ક્યુબને તેની ગરદન સુધી પણ લઇ જઈ શકાય છે. હનીમૂન માટે આ કિસને એકદમ પરફેક્ટ ગણવામાં આવે છે. સાથે બોરીગ સેક્સ લાઈફ હોય તેને રીફ્રેશ કરવા માટે પણ આ કિસ સ્ટાઈલ પરફેક્ટ છે.

  • બોડી કિસ

રોમાન્સ દરમિયાન પાર્ટનરની વોલ બોડી સેક્સ્યુઅલ થઇ જાય છે. શરીરના એક-એક અંગમાં વીજળી જેવો કરંટ હોય છે ત્યારે બોડી કિસ રોમાંચક અનુભવ અપાવે છે. આ કિસથી પાર્ટનરના દરેક અંગને ઉતેજીત કરી શકાય છે. સાથે આ કિસથી ઓર્ગેઝમ સુધી આસાનીથી પહોંચી શકાય છે.

  • વેમ્પાયર કિસ

આ કિસને તમે ‘નેક બાઈટ’ કિસનું લેટેસ્ટ વર્ઝન કહી શકો છો. પાર્ટનર એકબીજાને પૈશેનેટલી કિસ કરે છે. આ કિસનો પ્રકાર બોલ્ડ છે એટલે પહેલા પાર્ટનરની મંજૂરી લઇ લેવી જોઈએ.

  • સ્પાઈડરમેન કિસ

કિસની કેટગરીમાં આ એક કિસની ન્યુ ટાઈપ છે. હોલીવૂડના ઘણા ફિલ્મોમાં આ કિસનો પ્રકાર જોવા મળે છે. અમુક ફિલ્મના કિસિંગ સીન એટલા પોપ્લુયર થઇ ચુક્યા છે કે ઘણા કપલ્સ આ કિસ સ્ટાઈલને ટ્રાય કરતા હોય છે. સ્પાઈડર મેનને આ કિસ દીવાલ પર લટકીને કરી હતી પણ તમારે આવું કરવાની જરૂર નથી તમે માત્ર બેડ પર આ કિસને ટ્રાય કરી શકો છો.

દરરોજ અલગ-અલગ માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો અને તમારા અંગત મિત્રો સાથે પણ આ પેજને શેયર કરવાનું ભૂલશો નહીં કારણ કે અહીં મળશે “ઇન્ફોર્મેશન ડોઝ..”

#Author : Ravi Gohel

1 thought on “કિસ કરવાના એક થી વધુ પ્રકાર છે. શું તમે જાણો છો? આ માહિતીને સેવ કરી લેજો..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *