છેલ્લા છ મહિના માં આવી આ ક્રિકેટર્સ ના ઘરે ખુશખબરી..

ઇંડિયન ક્રિકેટ ટીમ ના કેપ્ટન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા પેરેંટ્સ બનવાના છે. હાલ માં જ તેમણે એક તસવીર પોસ્ટ કરી છે. જેમા અનુષ્કા પ્રેગ્નેન્ટ છે તેવો ફોટો છે. ત્યાર બાદ થી જ તેમને અભિનંદન જ મળી રહ્યા છે. વિરાટ કોહલી સિવાય બીજા ઘણા ક્રિકેટર્સ છે કે જેમના ઘરે થી ખુશખબરી મળી હોય.

ચાલો જાણીએ તેવા ક્રિકેટર્સ વિશે..

Image Source

સુરેશ રૈના

Image Source

ઇન્ટરનેશનલ ક્રિકેટ થી સન્યાસ લઈ ચૂકેલા સુરેશ રૈના એ 22 માર્ચ 2020 ના દિવસે બીજી વખત પિતા બન્યા હતા. 2015 માં પ્રિયંકા જોડે લગ્ન કર્યા હતા. 2016 માં તેમના ઘરે એક છોકરી નો જન્મ થયો અને 2020 માં એક છોકરા નો. છોકરી નું નામ ગ્રેસીયા છે.અને છોકરા નું નામ રિયો છે.

અંબાતી રાયડુ

Image Source

ક્રિકેટર અંબાતી નાયડુ 12 જુલાઈ 2020 ના દિવસે પિતા બન્યા હતા. તેમણે પોતાની પત્ની  અને બેટી સાથે એક ફોટો શેર કર્યો હતો. 2009 માં તેમણે લગ્ન કર્યા હતા. લગ્ન ના 11 વર્ષ પછી તેમને છોકરી આવી.

રાયડુ 2019 માં વર્લ્ડ કપ માં ઈન્ડિયા ની ટીમ માં ન હતા. જુલાઈ 2019 માં તેમણે ક્રિકેટ માંથી સન્યાસ લઈ લીધો હતો. પછી તેઓ IPL માં ચેન્નઈ ની ટીમ માં થી રમ્યા.  

હાર્દિક પંડયા

Image Source

ક્રિકેટર હાર્દિક પંડ્યાની મંગેતર નતાશા સ્ટેનકોવિચે 30 જુલાઇએ એક પુત્રને જન્મ આપ્યો. હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકી હતી. લખ્યું-

અમને છોકરો થયો છે, અમે ધન્ય છીએ.

યુજવેન્દ્ર ચહલ

Image Source

ઇંડિયન ક્રિકેટ ટીમ ના સ્પિન બોલર યુજવેન્દ્ર ચહલ. તેમણે 8 ઓગસ્ત 2020 એ સગાઈ કરી લીધી. તેમણે youtuber અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા ની સાથે સગાઈ કરી.

તેમણે કહ્યું છે કે”

અમારા પરિવાર સાથે અમે પણ હા કરી દીધા”

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *