મળો આ યુવતીને, જે દર મહીને તેનું જ પીરીયડસ બ્લડ શરીર અને ચહેરા પર લગાવે છે – કારણ પણ અજીબ છે..

વિશાળ દુનિયામાં વસતા લોકો કેવા અજીબ-અજીબ થાય છે. આજ જે જાણશો એ તમે ક્યાંય અને ક્યાંય જોયું કે નહીં વાંચ્યું હોય. અજીબ માણસોની અજીબ હરકત જાણો. વાંચો આ આર્ટીકલને અંત સુધી જે તમને નવી જાણકારીનો ખજાનો આપશે.

સૌથી પહેલા નજર કરો આ યુવતીના ફોટો પર, આ યુવતી તેના ચહેરા પર તેના જ માસિકધર્મનું બ્લડ લગાવે છે.

દર મહિનાની જે પીરીયડ સાઇકલ છે તેમાં આવું અનિવાર્ય પણે આ યુવતી આવું કરે છે. પોતાનું જ બ્લીડીંગ થયેલું બ્લડ તેના શરીર અને ચહેરા પર લગાવે છે.

૨૬ વર્ષની સેક્સ કોચ “ડીમેન્ટ્રા નિકસ”ની આ તસવીર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે. જેમાં તે ચહેરા પર બ્લડ લગાવીને સુતી હોય કે બેઠી હોય એવી તસવીરો છે.

આ યુવતી પીરીયડ બ્લડને ચહેરા પર લગાવીને ખુશી અનુભવે છે. સાથે નિકસનું કહેવું એવું છે કે, આવું કરવાથી તે પાવરફૂલ અને બ્યુટીફૂલ દેખાઈ છે. નિકસે ઘણા એવા વિડીયો પણ પોસ્ટ કર્યા છે, જેમાં તે પીરીયડ બ્લડને ચહેરા પર લગાડતી જોવા મળે છે.

કેલીફોર્નીયામાં રહેતી આ યુવતી જયારે ૨૧ વર્ષની હતી ત્યારથી આવું કરે છે, જેમાં તેને ખુશી પણ મળે છે. આ પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો એવું જાણવા મળ્યું કે, નિકસને વધુ પડતું બ્લીડીંગ થતું હતું. ત્યારે તેને એક્સ્પેરીમેન્ટ માટે આવું કર્યું.

વધુ તો ખાસ વાત એ છે કે, નિકસ કહે છે કે, સમાજ અને સોસાયટી ઓફ હ્યુમન તેને ડર્ટી માઈન્ડ કહે છે. પણ એ ખુદને જાણે છે કે, પોતે શું કરી રહી છે. ઉપરાંત આવું કરવામાં તે ખૂબ જ ફ્રેશ મહેસૂસ કરે છે.

વધુ જણાવીએ તો નિકસે પીરીયડ બ્લડથી રમત કરતી હોય તેવા વિડીયો પણ પોસ્ટ કર્યા છે. વધુ તેને બ્લડથી ‘શેમલેસ’ જેવા વર્ડ પણ લખ્યા છે. અત્યારે તો નિકસને ઘણા ફોલો મળે છે સાથે કમેન્ટનો ધોધ પણ આવે છે.

આમ જોઈએ તો આ એવું ઉદારહણ છે જે સમાજને અલગ, અદ્દભુત અને સુપરપાવર દ્રષ્ટિ આપે છે. જે લોકો પીરીયડને સંકુચિત દ્રષ્ટિથી જુએ છે એ પાછળની વાસ્તવિકતા દર્શાવતું આ ઉદારહણ છે. નિકસ તેના જ પીરીયડ બ્લડને સ્ટોર કરવા માટે મેન્સ્ટઅલ કપ્સનો ઉપયોગ કરે છે. પછી સ્ટોર થયેલા બ્લડને તે શરીર પર જાતે જ લગાવે છે. આ મહિલા સેક્સ કોચ પણ છે જેથી તેને આવા કાર્યમાં સહેજ પણ શરમ નથી અનુભવાતી.

આ કારણે તે સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ કરતા જરાય શરમ અનુભવતી નથી. આજે ઘણા બધા લોકો આ યુવતીના ફોલોઅર્સ બની ચુક્યા છે. જેમાં ઘણાએ આ કામને સારૂ ગણાવ્યું છે. ઘણાએ આ કામને ડર્ટીમાઈન્ડ પણ ગણાવ્યું છે. અંતે એક જ વાત કરી શકાય, “જૈસી જીસકી સોચ…”

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!