સ્વાદિસ્ટ રીંગણ રેસીપી બનાવી લો ફટાફટ, ટેસ્ટ એવો કે મજા પડી જશે

                                                                                                         ચટપટા રીંગણ સ્વાદિષ્ટ સાઈડ ડીશ એકદમ હટકે છે અને તમને બીજી જગ્યાએ નહીં મળે. તેને રીંગણ, દાડમનો જ્યુસ, મગફળીનો પાઉડર, અને ખટાસથી બનાવવામાં આવે છે. આ એન્ટિઓક્સિડેટ્સ, વિટામિન સી અને ફાઇબર્સથી ભરપૂર હોય છે. આ રેસિપી બધાને પસંદ આવે છે.

ચટપટા રીંગણ રેસિપીની સામગ્રી :

  • 11 રીંગણ
  • 4 લસણની કળી
  • 1/2 કપ મગફળીનો ભૂકો
  • 2 મીડીયમ ડુંગળી
  • 2 ચમચી તેલ
  • 2 લાલ મરચાં
  • 11/2 કપ નારિયેળનું દૂધ
  • 2 ચમચી દાડમનો જ્યુસ
  • 9 મીઠાં લીમડાના પાન
  • મીઠુ સ્વાદઅનુસાર
  • 2 ચમચી ખાટો પાઉડર
  • 2 ચમચી રાઈ

ચટાપટા રીંગણ રેસિપીની પદ્ધતિ :

સ્ટેપ 1 : આ ડીશ બનાવવા સૌથી પહેલા મધ્યમ તાપ પર તેલ ગરમ કરો. જયારે તેલ ઠીક ઠાક ગરમ થઇ જાય પછી રાઈના દાણા, લાલ મરચાં, અને મીઠો લીમડો નાંખો. થોડી વાર ગરમ કર્યા પછી ડુંગળી, વાટેલું આદુ નાંખો. 2-4 મિનિટ સુધી સરખી રીતે ચડવો. આ મિક્સચરમાં મગફળીનો પાઉડર અને ખટાશ નાખી ગેસ ચાલુ કરો અને 5 મિનિટ સુધી ચડવો.

સ્ટેપ 2 : હવે જીરું લગાવેલા રીંગણ, દાડમનો જ્યુસ અને કોકોનટ મિલ્ક નાંખો. સરખી રીતે મિક્સ કરો જેથી બધા મસાલા મળી જાય.

સ્ટેપ 3 : તેને ખટાશ પાઉડરથી ગાર્નિશ કરી ગરમાગરમ પીરસો.

  • તૈયારીનો સમય:- 40મિનિટ
  • કુલ સમય :- 1કલાક
  • સર્વિંગ્સ:- 4
  • કેલરી:- 389
  • કેટેગરી:- વેજ

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktFood Team

Leave a Comment