લગ્ન જીવન સુખી રાખવા માટે યાદ રાખો ચાણક્યના આ જરૂરી સુત્રો💕💑💑💕

લગ્ન એક અતૂટ બંધન છે, જે આજીવન પતિ-પત્નીને એક સૂત્રમાં પરોવીને રાખે છે. આ સંબંધને ઉંમરભર નિભાવવા માટે પતિ-પત્ની બંને એકબીજાને સાત વચન આપે છે અને ત્યાર બાદ જ લગ્ન પૂર્ણ માનવામાં આવે છે. આ સાત વચનો લીધાં બાદ કન્યા વરને પોતાના પતિના સ્વરૂપમાં સ્વીકાર કરી શકે છે.

૧.ગુસ્સો આવે તો બે માંથી એક શાંત રહેજો
૨.દલીલ થાય તો તમારા સાથી ને વિજયી બનાવો
3.ભૂતકાળ ની ભૂલો વિસરી જજો
૪.બધું ભૂલી જજો એક બીજા ને નહિ

૫.વિવાદ થાય તો તેનો અંત લાવી ને સુજો
૬.જીવનસાથી ના કાર્યો ની પ્રશંસા કરો
૭.ભૂલ ની કબુલાત કરી માફી માગી લો
ALL IMAGE CREDIT : GOOGLE IMAGES
આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR: ADITI NANDARGI

1 thought on “લગ્ન જીવન સુખી રાખવા માટે યાદ રાખો ચાણક્યના આ જરૂરી સુત્રો💕💑💑💕”

Leave a Comment