વિજયદિવસની ગૌરવભરી વાત કે જ્યારે ભારતીય સેનાએ એક જ ધડાકે પાકિસ્તાનના બે ફાડિયાં કરી નાખેલા…!

આજના દિવસે ૯૩,૦૦૦ સૈનિકો સાથે પાકિસ્તાને ભારતની સામે ઘુંટણ ટેકવ્યા હતાં – ૧૬ ડિસેમ્બરને “વિજય દિવસ” તરીકે ઓળખાય છે.આ દિવસની યાદમાં પ્રત્યેક ભારતીયનું માથું ગર્વથી ઉંચું થઇ જાય છે…!ભારતે આજે પાકિસ્તાન સામે અપૂર્વ વિજય મેળવ્યો હતો.વિશ્વના સૌથી ઓછા સમય માટે ચાલેલા યુધ્ધ એવા એકમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ હાર આપી હતી. ૧૬ ડિસેમ્બર,૧૯૭૧ના દિવસે આ બનાવ … Read more

મુકેશ અંબાણીની પાસે છે આ ૯ અધધ…જંગી કિંમતની વસ્તુઓ ! વાંચો અંબાણીની આસમાની મિલકતનો હેરતજનક ડેટા

mukesh-ambani

અંબાણી પાસે એન્ટિલિયા સિવાય પણ અજીબ અને આસમાની રકમની આલિશાન મિલકતો છે.જેના વિશે ઘણા ખરા અજાણ છે.આજે વાંચો મુકેશની માતબર મહામુલી એવી ૯ મિલકતો વિશે અત્યારે વિશ્વના ટોચના અરબોપતિઓમાં મોખરાનું સ્થાન ધરાવતા અને ભારતના સૌથી સફળ બિઝનેસમેન મુકેશ અંબાણીના બિલિયન ડોલરની કિંમતના મુંબઇમાં રહેલા ઘર “એન્ટિલિયા” વિશે સૌ કોઇ જાણે છે. હેલિકોપ્ટર અને બાર-તેર ડઝન … Read more

ભાવનગરના પિનાકીનભાઈ મકવાણા નું એક અનોખું અભિયાન – એક વાર જરૂર થી વાંચો

શુદ્ધ ખાદીની ખરીદીમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ વળતર શુદ્ધ ખાદી અભિયાન અંતર્ગત 7 વર્ષમાં 8 હજાર જેટલા વિદ્યાર્થીઓને વળતરનો લાભ આપયો છે ગાંધી સ્મૃતિ, ભાવનગરનું ખાડીમાં ચાલુ વળતર 25 ટકા અથવા 15 ટકા ચાલે છે તે પછીની રકમ ઉપર શુદ્ધ ખાદી સંકલ્પ અભિયાન ફક્ત વિદ્યાર્થીઓને તેમના પોતાના પહેરવાના કપડાંની ખાદી કે રેડીમેઈડ કપડાં ઉપર, ગાંધી સ્મૃતિના … Read more

પત્ની પીડિત પુરુષો માટે ખુશ ખબર, વધુ જાણવા માટે

ashram

અલ્યા મિત્રો શું આ ખરેખર સાચું છે !!!! તમે અત્યાર સુધી ઘણા આશ્રમ વિશે જોયું અને સાંભળ્યું હશે પરંતુ આજે એક એવાં આશ્રમ વીશે જાણવા મળ્યું કે એ વિષે લખવાનું હું રોકી શાલતો નહીં. આમ તો પહેલાં આનો ફોટો મેં વોટ્સએપ પર મેં જોયો હતો પણ મેં એ તરતજ એ ડીલીટ કરું દીધો હતો પણ … Read more

મહાન વૈજ્ઞાનીક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જીવનનો એક યાદગાર પ્રસંગ

albert einstein (3)

આલ્બર્ટ આઇન્સ્ટાઇનની “Theory of Relativity” ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા. આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા. લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો. એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું. મેં … Read more

પાંચ વર્ષથી ફક્ત પાંચ રૂપિયામાં વડા પાઉં આપે છે, છતાં મહિને 40 હજાર રળે છે.. અહીં click કરી જાણો કેવી રીતે?

રાજકોટના ભક્તિનગર મેઈન રોડ પર, સત્ય વિજય આઈસ્ક્રીમની બાજુમાં એક પરિવાર વડાપાઉંનો ધંધો કરે છે. વર્ષોથી જોઉં એમને. ઘરાકી ઘણી હોય. સારા વર્ગના લોકો ઉભા હોય. ચારેક વર્ષથી જોઉં છું, એક જ ભાવ: પાંચ રૂપિયા! ત્રણેક વર્ષ પહેલાં મન થયું: આજે તો ચાખવા જ છે. એક વખત ત્યાં ઉભો રહી ગયો. અહીં વડા પાઉંનો જોટો … Read more