એક વૃદ્ધ પિતાની એવી સ્ટોરી જે વાંચ્યા પછી તમને વિચારવા પર મજબૂર કરી દેશે 

  Image Source રામગોપાલ એક શહેરમાં નોકરી કરતો હતો અને તે પોતાની પત્ની સાથે ત્યાં જ રહેતો હતો. એક દિવસ તેના પિતાજી પણ તેની પાસે ગયા,પહેલાં તો રામગોપાલ અને તેની પત્ની તેમને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તેમના પિતાજી હવે અહીં જ રહેવાના છે તો તેમને ખૂબ જ … Read more

આવો જાણીએ,એક નાના બાળકે કેવી રીતે દિમાગ લગાવીને પોતાના મુશ્કેલ કામને આસાન બનાવ્યુ

આજે ટીકુ નો રજાનો દિવસ હતો, અને તે પોતાની મમ્મીને ખૂબ જ પરેશાન કરી રહ્યો હતો,તેની મમ્મી સુનિતા એક વાર્તા વાંચી રહી હતી પરંતુ ટીકુ વારંવાર તેને હેરાન કરતો હતો, એનું દિમાગ ખૂબ જ તેજ હતું અને તે હંમેશા કંઇક ને કંઇક કર્યા જ કરતો હતો. આજે તે પોતાની મમ્મીને ખૂબ જ સવાલો કર્યા કરતો … Read more

એક એવા વ્યક્તિ જેને જીવનને સુખી અને સફળ બનાવવા માટે પરિસ્થિતિ કે સંજોગો નહી પરંતુ હિંમતની જરૂર હોય છે,આ વાક્ય ને સાર્થક બનાવ્યું અને આજે દોડે છે મેરેથોન દોડ

Image Source મુંબઇના પ્રદીપ કુંભારને છેલ્લા 10 વર્ષથી દોડવાનો એવો જુસ્સો છે કે એક અકસ્માતમાં પગ ગુમાવવાના એક વર્ષ બાદ જ 2018 માં તેમને ફરીથી મેરેથોન દોડવાનું શરૂ કર્યું હતું. મુંબઇ (મહારાષ્ટ્ર) ના 51 વર્ષીય પ્રદીપ કુંભારે જણાવ્યું છે કે, જો તમે સ્વપ્ન જોવી શકો તો તમે નિશ્ચિતરૂપે તેને પૂર્ણ પણ કરી શકો છો. Ageas … Read more

જેને પોતાના જીવનમાં ખેતી કરી, ઊંટ ગાડી પણ ચલાવી અને મહેનત કરીને આઈપીએસ અધિકારી બની ઈતિહાસ બદલ્યો 

Image Source રાજસ્થાનના બીકાનેર નાં એક નાનકડા ગામમાં જન્મેલા પ્રેમસુખ દેલુ એ પોતાનું બાળપણ ખૂબ જ મુશ્કેલીમાં પસાર કર્યું હતું, પરંતુ તેમની મહેનત ને કારણે આજે તે આઈપીએસ અધિકારી બનીને દેશની સેવા કરી રહ્યા છે. જો ઈરાદો મજબૂત હોય, તો પછી કોઈ લક્ષ્ય અશક્ય નથી. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, વ્યક્તિ સખત મહેનત દ્વારા પોતાનું … Read more

આપણે પોતાની જાત પર વિશ્વાસ કરવો જોઈએ નહિ કે લોકોની વાતો માં આવી ને પોતાના વિશ્વાસ ને ખોઈ બેસવો. આ વાત ને સમજીશું આ વાર્તા ના માધ્યમ થી 

Image Source એક સમયની વાત છે. એક ગામમાં સત્યેન્દ્ર શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એક વખત તે પોતાના યજમાન દ્વારા એક બકરી ને દાનમાં મેળવીને પોતાના ઘરે જતો હતો. તે રસ્તો ખૂબ જ લાંબો અને સૂમસામ હતો, બ્રાહ્મણ થોડા આગળ ગયા ત્યાં તેમને રસ્તામાં 3 નિષ્ણાત ઠગ  મળ્યા. બ્રાહ્મણના ખભા પર બકરી ને જોઈને … Read more

જીવનમાં માતા પિતા નું સ્થાન સૌથી ઉપર હોય છે, તે જ છે જે આપણને નિ:સ્વાર્થ પ્રેમ કરે છે. આ વાત નો ભાવાર્થ આ વાર્તા ના માધ્યમ થી જાણીશું 

દર્શન નામના વ્યક્તિ ની વાત છે, જ્યારે તે કોલેજમાં હતો ત્યારે તેને એક છોકરી ખૂબ જ ગમતી હતી, તે છોકરી એટલી સુંદર હતી કે તે દર વખતે તેના વિશે જ વિચાર કર્યા કરતો હતો. ધીમે ધીમે દર્શન ની તે છોકરી સાથે વાતચીત શરૂ થઈ ગઈ પરંતુ માત્ર એક વર્ગના મિત્ર તરીકે. પાંચ દિવસ પછી તે … Read more

આપણા મનમાં કોઈની મદદ કરવાની ઈચ્છા હોવી જોઈએ, મદદ કરવાના ઘણા રસ્તા મળી જશે. આ વાત નો ભાવાર્થ હૃદયસ્પર્શી વાર્તા માં આપણે જાણીશુ.

Image Source ગરીબ અને ભિખારી ને તો આપણે બધા જ દાન આપીએ છીએ. દાન આપવું એ ખુબ સારી આદત છે.પરંતુ વિશ્વાસ કરો કે આ વાર્તામાં જરૂરત મંદ ની મદદ કરવાની જે રીત બતાવી છે તે જરૂર તમારા દિલને સ્પર્શી જશે. તમને પણ આ વાર્તા વાંચીને થશે કે આપણે પણ જરૂરત મંદ ની આ જ પ્રમાણે … Read more

છોકરી નો જન્મ થાય તો ફી નથી લેતી આ મહિલા ડોક્ટર જાણો ડોક્ટરના આ મિશન પાછળનું કારણ 

Image Source ડોક્ટર શિપ્રા બાળકી નો જન્મ થાય તો કોઈ જ ચાર્જ લેતા નથી પરંતુ મીઠાઈઓ વહેંચે છે અને લોકોને ઉપહાર આપે છે તેથી લોકો બાળકી ને ભારરૂપ ના સમજે. “પુત્રીનો જન્મ થાય તો સન્નાટો અને માતમ છવાઈ જાય છે પરંતુ જો પુત્રનો જન્મ થાય તો ઢોલ અને નગારા વગાડવામાં આવે છે. હોસ્પિટલમાં પુત્રીનો જન્મ … Read more

જીવન શું છે?  “જીવન એક રમત છે” આ રમત છે સકારાત્મક અને નકારાત્મક વિચાર દ્વારા જીવન જીવવાની 

જીવન વિલિયમ શેક્સપીઅર એ કહ્યું કે જીવન એક થિયેટર છે અને અમે આ થિયેટરના કલાકારો છીએ.  દરેક વ્યક્તિ જીવનને તેના દ્રષ્ટિકોણથી જુએ છે. કેટલાક કહે છે કે જીવન એ એક રમત છે, કોઈ કહે છે કે જીવન એ ભગવાન દ્વારા આપવામાં આવેલી ભેટ છે (જીવન એક ઉપહાર છે), કોઈ કહે છે કે જીવન એક યાત્રા … Read more

કોઈના દુ:ખને સમજીને તેના દુ:ખમાં સહભાગી બનો…દિલાસો તો દરેક વ્યક્તિ આપતું હોય છે

જીવનમાં દુ:ખ અને સુખ હંમેશા સમાન અવસ્થામા હોય છે. દુખને કારણે જીંદગી સાથે ક્યારેય નફરત ન કરવી જોઈએ. બની શકે તો બીજાના દુખને સમજીને મનથી તેની મદદ કરવાનો પ્રયાસ કરજો. આવું કરવાથી તમારા મનને પણ શાંતી મળશે. આજે અમે તમને એક એવો કિસ્સો જણાવા જઈ રહ્યા છે. કે જે સાંભળીને તમને અંદાજો આવશે કે કોઈના … Read more