“ચમત્કારિક ત્રિનેત્ર ગણપતિ મંદિર”, આ મંદિરમાં સાચા મનથી માંગેલી દરેક ઈચ્છા પૂરી થાય છે

Image Source રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં રણથંભોર કિલ્લાની અંદર આવેલ ત્રિનેત્ર ગણેશ મંદિર ઘણી બધી બાબતમાં એકદમ અલગ છે. અહીં ગણપતિજીની પહેલી ત્રણ નેત્રની પ્રતિમા આવેલી છે, અને અહીં તેઓ પોતાના સંપૂર્ણ પરિવાર બે પત્ની રિદ્ધિ, સિદ્ધિ અને તેમના બે પુત્ર શુભ અને લાભ સાથે બિરાજમાન છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત છે કે અહીં … Read more

800 વર્ષથી ગુજરાતના આ શિવમંદિર પર નથી છત, છત બનાવતા જ દુર્ધટના ઘટે છે, જાણો શું છે માન્યતા

Image Source ભગવાન શિવને શ્રાવણ મહિનો પ્રિય હોય છે. શ્રાવણ મહિનાની શરૂઆત થોડા જ દિવસોમાં થવાની છે. શ્રાવણ મહિનો એટલે શિવ ભક્તોનો મહિનો. ગુજરાતમાં એક એવું શિવ મંદિર આવેલું છે જ્યાં શિવજી સૂતેલા છે. આ મંદિરમાં વરસાદ દરમિયાન પાણીનો અને બાકીના દિવસો દરમિયાન સૂર્યના કિરણોનો સીધો અભિષેક શિવલિંગ પર થાય છે. કહેવાય છે કે આ … Read more

ગુજરાતમાં આવેલ આ મંદિરમાં મીઠાઈ, લાડુ અથવા નારિયેળ નહીં પરંતુ ચડાવવામાં આવે છે પાણીની બોટલ, જાણો તેની પાછળનું કારણ

Image Source ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં મન્નત પૂરી થતાં જ લોકો પાણીની બોટલ ચડાવે છે. આ મંદિર ગુજરાતના પાટણમાં આવેલું છે. પાટણ થી મોઢેરા જતી વખતે રસ્તામાં રોડના કિનારે અમુક ઈંટો મૂકીને એક મંદિર બનાવવામાં આવ્યું છે. ત્યાં મંદિરમાં લોકો પાણીની બોટલ ચડાવે છે અને માન્યતા છે કે આ મંદિરમાં લોકોની મન્નત પૂરી … Read more

એક અનોખુ મંદિર!! આ જગ્યાએ છે હજારો વર્ષ જૂનું નારી સ્વરૂપમાં બજરંગબલીનું મંદિર

Image Source દેશમાં એવા ઘણા બધા મંદિરો છે જ્યાં હનુમાનજીની અલગ અલગ સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એક એવું અનોખું મંદિર પણ છે જ્યાં હનુમાનજીની પૂજા પુરુષ નહીં પરંતુ સ્ત્રી સ્વરૂપે કરવામાં આવે છે. છત્તીસગઢના ગિરિજા બંધ મંદિરમાં હનુમાનજીના સ્ત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, અને તે એકમાત્ર … Read more

આ શ્રાવણ મહિનામાં યુપીના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગના દર્શન કરો, જાણો આ મંદિરની અદભુત વાત

Image Source 14 જુલાઈ થી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, અને શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથ ની પૂજા અર્ચના કરવામાં આવે છે. લોકો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ઉપવાસ કરે છે, અને ભગવાન પાસે પોતાની મનોકામના પૂરી થાય તેની માટે પ્રાર્થના કરે છે. શ્રાવણ મહિનામાં ઘણા બધા લોકો શંકર ભગવાનના મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. … Read more

શંકર ભગવાનનું એક રહસ્યમય મંદિર જેના થાંભલા માંથી નીકળે છે મધુર અવાજ

Image Source સમાજમાં લોકો પોતાના અલગ અલગ રિવાજો અનુસાર દરેક ધર્મ નિભાવતા હોય છે,અને તેમનું ધાર્મિક જોડાણ પણ કંઈક અલગ જ હોય છે. અલગ અલગ મંદિરો મનુષ્યની આસ્થા નું પ્રતીક જોવા મળે છે આમ તો ધર્મથી જોડાણ સિવાય અલગ અલગ મંદિરોના નિર્માણમાં વાસ્તુ કળા ઉપર પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં ઘણા … Read more

9મી સદીનું ભોલેનાથનું એક અનોખું મંદિર જ્યાં દર વર્ષે વધે છે શિવલિંગનો આકાર

Image Source ભારતને રહસ્યમય દેશ પણ ગણવામાં આવે છે. ખાસ કરીને અહીંના પ્રાચીન મંદિરોમાં એવા રહસ્ય જોવા મળે છે જે દુનિયામાં કદાચ જ તમને બીજી જગ્યાએ જોવા મળે આજે અમે તમને ભારતમાં ભોલેનાથના એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ અનોખું મંદિર છે તે શિવલિંગનો આકાર દર વર્ષે વધી રહ્યો છે અને … Read more

આ જગ્યાએ છે શહીદ થઈ ગયા બાદ પણ ડ્યુટી કરનાર ભારતીય સૈનિકનું મંદિર

Image Source આપણા દેશમાં અગણિત લોકપ્રિય મંદિરો તથા ધાર્મિક સ્થળ હોવા છતાં પણ સિક્કિમના નાથુલા પાસે આવેલ બાબા હરભજન મંદિર પોતાનામાં જ એક અનોખું મંદિર છે. આ મંદિર પ્રતિ સૈનિકોની ખૂબ જ આસ્થા જોવા મળે છે. સિક્કિમને રાજધાની ગંગટોકથી લગભગ 50 કિલોમીટર દૂર નાથુલા પાસે 9 કિલોમીટર નીચેની તરફ જવાના રસ્તા પર બાબા હરભજન સિંહનું … Read more

જાણો ભારતના સૌથી ખતરનાક ધાર્મિક સ્થળ વિશે જે 19 હજાર ફૂટ ઉપર આવેલ છે

Image Source શ્રીખંડ મહાદેવ હિમાચલ પ્રદેશના કુલુમાં આવેલ એક પ્રાચીન તીર્થ સ્થળ છે જેને ભગવાન શંકર પાર્વતીનું નિવાસ પણ માનવામાં આવે છે. 19,570 ફૂટની ઊંચાઈ ઉપર 70 ફૂટ ઊંચી શિવશીલાના દર્શન કરવા માટે 35 કિલોમીટરની લાંબી યાત્રા કરવી પડે છે આ વખતે શ્રીખંડ મહાદેવની યાત્રા 11 જુલાઈ સોમવારથી શરૂ થઈ ગઈ છે અને તે 24 … Read more

પંચકેદારમાંથી એક મધમહેશ્વર! સુંદરતાથી ભરપૂર એવા મંદિરની જાણો સંપૂર્ણ જાણકારી

Image Source બદ્રીનાથ મંદિર ની પાસે ઘણા બધા તીર્થ સ્થાન અને પર્યટન સ્થળો છે અને તેમાંથી અમુક ટ્રેકિંગ સ્થળો પણ છે મધ્ય મહેશ્વર મંદિર પણ એવું જ એક ધાર્મિક સ્થળ છે જે લોકપ્રિય નથી પરંતુ આ મંદિરની ખૂબ જ માન્યતાઓ છે. ભગવાન શંકરને સમર્પિત આ પ્રસિદ્ધ મંદિર પંચ કેદારમાંથી એક છે મધ્ય મહેશ્વર મંદિર, આ … Read more