10 વર્ષથી મારો દિકરો ઇલાજ માટે તલસે છે. તનતોડ મહેનત કરવા છતાં હું ઓપરેશનના પૈસા નથી ભેગાં કરી શક્યો,પ્લીઝ હવે મદદ કરો! એક બાપની હાથજોડ વિનંતી

વાત છે મુંબઇમાં રહેતા એક કુટુંબની. મુંબઇ તો માયાવી નગરી,જેને જડે એને હીરા જડે અને ના જડે એને ખાવાનાય ઘટે! રાતે કોઇ ઇમારતમાંથી મુંબઇનો નજારો નિહાળો તો એની રોશની આંખો આંજી દે,પણ એ રોશનીની ભીતરમાં એવા અંધારા પણ છે જ્યાં રાતે દીવો સળગાવવા તેલ પણ નથી મળતું. સિંદેશ્વર પાસવાન,એમની પત્ની અને ૧૦ વર્ષનો દિકરો રાહુલ. … Read more

પરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી!

ભણવાની સાથે ઘર ચલાવવા, 19 વર્ષની નીતૂ ભરતપુરના એક ગામ ભાંડોરથી, દરરોજ સવારે 6 વાગ્યે દૂધ લઈને શહેર જાય છે. તે પોતાના બાઈક પર સવાર થઈને ઘેર-ઘેર દૂધ વેચવાનું કામ કરે છે! મોટી બહેન સુષમા પણ નીતૂને કામમાં મદદ કરે છે. નીતૂ પોતાની બહેનની સાથે 90 લીટર દૂધ લઈને રોજ બાઈક ચલાવે છે. આ બધું … Read more

દિકરી ની દરીયાદિલી.. દરેક વ્યક્તિએ વાંચવા અને જીવન માં ઉતારવા જેવી એક અદભુત સ્ટોરી…

પાયલ  એટલે  સુશીલ સંસ્કારી છોકરી. બધાં જ કામમાં  હોશિયાર. એક નાનાં કુટુંબમાં ઉછરેલી અને મોટા મોટા સપના જોતી . મર્યાદાનો હંમેશાં  ધ્યાન રાખતી. અને સમજશક્તિ ખૂબ જ હતી. ગામડામાં ઉછેર એટલે અમુક મર્યાદા તો રાખવી જ પડે. કામ વગર ઘરની બહાર ન નીકળવું. 12 ધોરણ સુધી તેનો ગામડામાં અભ્યાસ હતો.. હવે આગળ અભ્યાસ કરવાની તેને … Read more