બિહારના સામાન્ય પરીવારમાંથી આવતી શિવાંગી બની ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા પાયલોટ!

વિશ્વના મહત્ત્વના વિકસીત દેશોની માફક હવે ભારત પણ સંરક્ષણ ક્ષેત્રે મહિલાઓને સ્થાન આપી રહ્યું છે. લશ્કરની ત્રણેય પાંખમાં આજે મહિલાઓ સક્રિય છે. ‘દેશ બદલ રહા હૈ, આગે બઢ રહા હૈ’ની ઉક્તિ એ વખતે સાર્થક થતી લાગે કે જ્યારે ભારતની નારીઓ ઘરની ચાર દિવાલોને ત્યજીને હાથમાં સ્નાઇપર ગન લઈને સીમાડે રખવાળી કરતી જોવા મળે, ફાઇટર જેટ … Read more

તમારા ગુસ્સા ને કાબુ માં રાખો…

એક વખત એક નાનો છોકરો હતો જેનો ખૂબ જ ખરાબ ગુસ્સા વાળો સ્વભાવ હતો. તેના પિતાએ તેને એક ખીલ્લી ભરેલી થેલી સોંપવાનું નક્કી કર્યું અને કહ્યું કે દરેક વખતે જ્યારે તેનો ગુસ્સો આવે ત્યારે તેણે વાડમાં ખીલી લાગવાની. પહેલા દિવસે, છોકરાએ તે વાડમાં 37 ખીલ્લી લગાડી… છોકરાએ ધીમે ધીમે થોડા અઠવાડિયામાં પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવાનું … Read more

માધુરીને એઇડ્સ થયો હોવા છતાં રોનકે દિલથી પ્રેમ કર્યો…સાચા પ્રેમની અદ્દભુત કહાની

પ્રેમ એટલે શું? પ્રેમમાં વ્યક્તિને શું મળવું જોઈએ? આવા તો એક નહીં પણ અનેક પ્રશ્નો પ્રેમમાં હોય છે પણ આજના લેખમાં દિલની સાચી દાસ્તાન વાંચીને કઠણ કાળજું પણ પીગળી જશે. જી હા, શું તમે કોઈ એવી વ્યક્તિને પ્રેમ કરી શકો જેને HIV હોય? તમને આ વાતની જાણ હોવા છતાં તમે એ વ્યક્તિને અપનાવવા માટે તૈયાર … Read more

ગામડાનો એક મિડલ ક્લાસ છોકરો માત્ર ૪૦ રૂપિયામાંથી કરોડપતિ બની ગયો..

એક મિડલ ક્લાસ છોકરાએ નોકરી માટે એક કંપનીમાં ફોર્મ ભર્યું  અને એ ઇન્ટરવ્યુ આપવા માટે ગયો. ગામડામાં રહેતા આ છોકરાએ તેના સપના પુરા કરવા માટે મુંબઈ શહેરમાં જવાનું નક્કી કર્યું હતું. ત્યાં જઈને કોઇપણ કામ મળી જશે અને કમાણી કરીને કંઈક બનવાનું સપનું સાકાર કરવા માટે આ છોકરો અતિપ્રત્યનશીલ હતો.  જે કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા ગયો … Read more

સાધુએ અચાનક તૂટેલી ઝૂંપડી જોઇને ભગવાનને જે કહ્યું એ સાંભળી ભગવાનને રડવું આવી ગયું..

બે સંત ઝુંપડીમાં રહેતા હતા. એક દિવસ એવું થયું કે તાકાતવર તૂફાન આવ્યું અને ઝૂંપડી તૂટી ગઈ… આ પ્રેરણાદાયી પ્રસંગ જાણશો તો જીવનને બર્બાદ થતા અટકાવી શકશો સાથે જીવનમાં સકારત્મક ઉર્જા આવશે અને કોઇપણ સંજોગોમાં સુખી થવાની ચાવી મળી જશે. એક લોક કથા મુજબ એક ગામની બહાર બે સંત એક ઝૂંપડીમાં રહેતા હતા. બંને સંત … Read more

વડોદરાની એક શ્રીમંત મહિલાએ તેની સફેદ સાડી પર ચિત્ર દોરવાનું કહ્યું પછી જે થયું…

કાલ્પનિક વાર્તા સંસ્કારનગરી વડોદરામાં સતપાલસિંઘ નામના એક મોટા ચિત્રકાર રહેતા હતા. ચિત્રની કલા તેની પાસે આબેહૂબ હતી જેને કારણે તે ઘણા પ્રખ્યાત બન્યા હતા. તેની એક ખાસિયત હતી કે, એ કોઇપણનું ચિત્રનું કામ આવે ત્યાર તેની પાસેથી ઊંચા ભાવ લેતા. એટલા ઊંચા ભાવ લેતા કે, એ ભાવમાં તો કોઈ સામાન્ય ચિત્રકાર એક નહીં પણ ૧૦૦ … Read more

કસોટી જિંદગી કી – હરિયાણાના મદનલાલ પગથી કપડાની સિલાઈ કરી આપે છે..

‘કસોટી જિંદગી કી’ – અમુક માણસો માટે આ વાક્ય એકદમ પરફેક્ટ ફીટ બેસતું હોય છે; કારણ કે, તેને જિંદગીના ઘણા બધા અનુભવ કરી લીધા હોય છે. આ પૃથ્વી પર વસતા દરેક માણસની સ્થિતિ અલગ-અલગ હોય છે. એ સ્થિતિમાં શારીરિક, માનસિક અને આર્થિક ત્રણેય શામેલ છે. કોઈ માણસ પરફેક્ટ હોતો નથી. બસ, જીવનના અનુભવો કંઈક બોધપાઠ … Read more

બાલાજી વેફર્સના માલિક એક સમયમાં રોડપતિમાંથી કરોડપતિ બન્યા છે – આવી હતી કૈંક કહાની..

અમુક-અમુક વ્યક્તિઓના જિંદગીના કિસ્સાઓ જાણવા જેવા રોચક હોય છે. એવી રીતે આજના આર્ટિકલમાં આપણે વાત કરવાના છીએ “બાલાજી વેફર્સ”ના માલિક એવા ચંદુભાઇ વિરાણીની. જુવાનીના જોશમાં કંઈક નવું કરવાની ઈચ્છા મનમાં પહેલેથી હતી પણ ખેડૂત પરિવારના દિકરાની શરૂઆત બહુ મુશ્કેલીથી થઇ. ખેતીકામથી લઈને બિઝનેસમેન બનવા સુધીની સફરમાં તો ઘણા મુશ્કેલીના પહાડો આવ્યા હતા પણ કહેવાય છે … Read more

પોરબંદર નું કપલ જે લાખો રૂપિયાની નોકરી છોડીને આજે વતનમાં ખેતીવાડી કરે છે…

એવા ઘણા લોકો હોય છે જે ઉચ્ચ અભ્યાસ કરીને પછી વિદેશ જવાના સપના જોવામાં વ્યસ્ત થઇ જાય છે. જન્મ ભારતમાં થયો હોય અને વિદેશમાં રહેવા લાગે એવા વ્યક્તિઓ માટે આજનો આર્ટીકલ જ્ઞાન સમાન છે. એક વિદેશમાં રહેતું કપલ ભારત આવ્યું અને અહીં આવીને મસ્તમજાની ગામડાની લાઈફ હાલમાં જીવે છે. માતા-પિતાની સેવા માટે લાખો રૂપિયાની નોકરીને … Read more

SO SAD!! એક પિતાએ ખુદની દીકરીનું જ કન્યાદાન કરવાની ના કહી દીધી – કહાની છે કંઈક હટકે – કદાચ આ છે લગ્નનો નવો રીવાજ..

દીકરીના લગ્ન હોય અને બાપના આંખોમાં આંસુ ન આવે એવું બને!!! બાપના કાળજાનો કટકો દીકરી કહેવાય. નાના અમથા દર્દનો પણ અનુભવ દીકરીને ન થવા દે એ બાપ. એવી લાડલી દીકરીના લગ્ન હોય અને બાપ કન્યાદાન કરવાની ના કહે તો એ પાછળ પણ કંઈક કહાની હોવી જોઈએ. પશ્ચિમ બંગાળના કોલકાતામાં થયેલા આ લગ્નમાં પિતાએ દીકરીનું કન્યાદાન … Read more