ઇશ્વરની એક અદભુત રચના – સ્ત્રી, જાણો રસપ્રદ કથા

જ્યારે ભગવાન સ્ત્રીની રચના કરી રહ્યા હતા ત્યારે ઘણો સમય લાગ્યો હતો. એક નારીને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે. ભગવાન પછી એકમાત્ર સ્ત્રી જ છે જે જીવનને જન્મ આપી શકે છે. જ્યાં નારીનું માન નથી જળવાતું ત્યાં ભગવાન પણ વાસ નથી કરતાં. સ્ત્રીની રચનાના શરૂ થયાના છઠ્ઠા દિવસે પણ આ કાર્ય પૂર્ણ ન થતાં … Read more ઇશ્વરની એક અદભુત રચના – સ્ત્રી, જાણો રસપ્રદ કથા

Gujarati Suvichar for SpecialOne

કોઈ પણ વ્યક્તિ તમારા માટે કંઈક ખાસ કરીનેતમને ખુશ કરી શકે છે.પણ ખાસ વ્યક્તિ જ કાંઈ પણ ખાસ કર્યા વગર તમને ખુશ કરી શકે છે. 🙂 Anyone can make you happy by doing something special.but, only someone special can make you happywithout doing anything.