રક્ષાબંધન ની ઉજવણી માટે એક સુંદર લેખ : નણંદ અને ભાભી વચ્ચે નો આ સંબંધ તમને રડાવી દેશે..

નણંદે પોતાની ભાભી ને ફોન કર્યો અને પૂછ્યું :” ભાભી મેં રાખડી મોકલી હતી તમને લોકોને મળી ગઈ કે નહી ?” ભાભી : ના બહેન, હજી નથી મળી રાખડી.. નણંદ : ભાભી કાલ સુધી રાહ જુઓ, જો કાલે પણ ન આવે તો હું પોતે રાખડી લઈને આવી જઈશ. બીજા દિવસે ભાભીએ પોતે ફોન કર્યો : … Read more