👪રાજકોટમાં આવેલું વૃદ્ધાશ્રમ જ્યાં ત્રણ યુવતીઓ નિઃશુલ્ક 150થી વધુ વડીલોની માતા-પિતા સમજીને કરે છે સેવા

આજે આપણે વાત કરીશું રાજકોટમાં આવેલા પીપળીયા ભવન સદભાવના વૃદ્ધાશ્રમની જ્યાં ત્રણ યુવતીઓ ભેગી થઈને 150 થી વધુ ઘરડા લોકો ની માતા પિતા સમજીને સેવા કરે છે. સામાન્ય રીતે વૃદ્ધાશ્રમનું નામ આવે ત્યારે દુઃખી અને નિરાધાર વ્યક્તિઓ અને દયામણા ચહેરા આપણી આંખ સમક્ષ ઉભા થઈ જાય છે. પરંતુ રાજકોટમાં આવેલું આ વૃદ્ધાશ્રમ દરેક વૃદ્ધાશ્રમ થી … Read more

રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધમાં 150 થી વધુ🐕કૂતરાઓએ જીવ ગુમાવ્યો, તો કેટલાક બન્યા અનાથ👇

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. 45 લાખથી વધુ લોકો યુક્રેન છોડીને ભાગી ગયા છે. તેઓને બીજા દેશોમાં આશરો લેવાની ફરજ પડી છે. આ દરમિયાન અનેક પ્રકારના વીડિયો અને ફોટાઓ સામે આવી રહ્યા છે. યુક્રેનના લોકોએ દુનિયાને ત્યાંની પરીસ્થિતિ બતાવી, જેથી દુનિયા તેમની પીડાને સમજી શકે. આ દર્દભરી તસવીરો જોઈને … Read more

સુરતમાં 1 કરોડ 90 લાખ ટન🗑કચરામાંથી બન્યો દેશનો સૌથી પહેલો એક કિલોમીટર લાંબો સ્ટીલનો રોડ, જાણો તેની ખાસિયત👇

વેસ્ટ મેનેજમેન્ટ ને લઈને સરકારે કર્યો એક અદભૂત પ્રયોગ, આ પ્રયોગ બાદ બનવા લાગશે સસ્તા અને મજબૂત રોડ Image Source ગુજરાતના સૂરતમાં દેશનો પહેલો રોડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સ્ટીલ પ્લાન્ટથી નીકળનાર કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રયોગ કર્યા બાદ દેશમાં સસ્તા અને મજબૂત રોડ બનવા લાગશે જે પર્યાવરણને અનુકૂળ પણ હશે. Image … Read more

અમદાવાદમાં છે હરતું ફરતું🍲’મંજૂબાનું રસોડું’, માત્ર 6 જ મહિનામાં 1.25 લાખ લોકોને🥗ફ્રીમાં જમાડીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, કરસનદાસ માણેકની આ કવિતાને અમદાવાદમાં રહેતા કામદાર દંપતીએ સાર્થક કરીને બતાવી છે. Image Source અમદાવાદ શહેરના બિઝનેસમેન મયુર કામદાર અને તેમના પત્ની પ્રણાલી કામદારે પોતાની માતાના જીવન તથા માતા એ આપેલા સૂત્રો ઉપરથી પ્રેરણા મેળવી અને ઝૂંપડપટ્ટી માં રહેતા ગરીબો માટે … Read more

અત્યારના સમયના ગાંધીવાદી👨‍🏫શિક્ષકની અનોખી કહાની 👇

ગાંધીવાદી શિક્ષક: બાળકો જો ભૂલ કરે તો, 51 કલાક ચલાવે ચરખો, સજામાં પીવડાવે છે લીમડાનો જ્યુસ. મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતાના રૂપમાં અને ભારતીયોના વચ્ચે હંમેશા યાદ રહેશે. એમના જીવનના સમયના નીતિ-નિયમો અને શિક્ષણને ઘણા અલગ શિક્ષકો દ્વારા આજે પણ એવી જ રીતે બાળકોને વિદ્યા ના સ્વરૂપમાં અપાઈ રહ્યું છે. ગાંધીજી ગુજરાતમાં જન્મ્યા હતા માટે જ ગાંધીજીના … Read more

ઝોમેટો બોય🌞બળબળતા તાપમાં સાયકલ🚳લઈને ભોજન🧇આપવા આવ્યો ત્યારે 18 વર્ષના કસ્ટમરનું દિલ કંપી ઊઠ્યુ અને તેમને અપાવી બાઈક🏍

કોરોના કાળમાં ઇંગ્લિશ ટીચરની નોકરી જતી રહી ત્યારે તે બળબળતા તાપમાં સાઇકલ ઉપર નો ઓર્ડર ઘરે-ઘરે પહોંચાડવા માટે મજબૂર થઈ ગયા હતા, અને રૂપિયાની અછત પણ એટલી બધી હતી કે ક્યારેક રોડ તો ક્યારે રેસ્ટોરન્ટ ઉપર રાત પસાર કરવી પડતી હતી. એમ.એ પાસ કરેલ ડીલેવરી બોય ની હાલત જોઈને 18 વર્ષના કસ્ટમર નું હૃદય એવું … Read more

અભિનેતા આમિર ખાનથી લઈને ક્રિકેટર શિખર ધવન સુધીના એવા સેલિબ્રિટીઓ, જેઓ વર્ષ 2021મા પોતાના પાર્ટનરથી અલગ થયા

જાણો આ વર્ષે ક્યાં અભિનેતાએ તેના જીવનસાથી સાથે સંબંધ તોડ્યો અને ક્યાં કારણે તે જુદા થયા. પ્રેમ અને લગ્ન બંને જ સંબંધ કોઈ પણના જીવનમાં ખુશીઓ લાવે છે, પરંતુ જ્યારે આ સંબંધોમાં કડવાશ આવવા લાગે છે ત્યારે તે બોજ લાગવા લાગે છે. વર્ષ 2021 માં દેશના ઘણા અભિનેતાની સાથે પણ તેમજ થયું. કોઈએ તેના જીવનસાથી … Read more

ક્યાંથી આવ્યું કચ્ચા બાદામ જેણે ઇન્ટરનેટની દુનિયામાં મચાવી દીધી ધમાલ, સેલેબ્સ પણ થયા એના દિવાના

બંગાળના બિલ ભૂમિના રહેવાવાળા ભુવન બડયાકર નું ગીત ‘ કચ્ચા બાદામ ‘ વાયરલ થઈ રહ્યું છે. કોણ છે, ભુવન ? કેવી રીતે પોપ્યુલર થયા? એ બધા જ પ્રશ્નનો જવાબ આજે અમે તમને જણાવીશું. ‘કચ્ચા બદામ’ ગીતે ઇન્ટરનેટની દુનિયામાં ધમાલ મચાવી છે. આ ગીતના ગાયક ભુવન કહે છે કે, તેઓ હંમેશાં ગીતકાર બનવા માંગતા હતા. સોશિયલ … Read more

ભારતની સૌથી મોંઘી પાંચ સ્કુલ જેની ફી સાંભળીને તમે થઈ જશો આશ્ચર્યચકિત

પોતાના બાળકોને સારી અને મોંઘી સ્કુલમાં ભણાવવાનું સપનું દરેક માતા-પિતાનું હોય છે બાળકોના જન્મ પછી જ માતા-પિતા વિચારવા લાગે છે કે તે પોતાના બાળકને સૌથી સારી શિક્ષા આપશે જેથી તે ભણી ગણીને તેમનું નામ રોશન કરી શકે સરકારી સ્કૂલ ની ખરાબ હાલતને જોતા જ દરેક માતા-પિતા પોતાના બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા ઇચ્છે છે જેના કારણે … Read more

એક વ્યક્તિએ પક્ષી પર ચલાવવી બંદૂક, ગોળી વાગ્યા પછી થયુ એવું કંઈક … જુઓ વિડિઓ

Image Source એક વ્યક્તિ એ પક્ષી પર ગોળી મારી હતી (મેન શૂટ બર્ડ) પછી તે વ્યક્તિ સાથે એવું થયુ, જેણે દરેકને આશ્ચર્યમાં મુકી દીધા. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સુશાંત નંદા દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ કર્મ નો  સિદ્ધાંત દર્શાવે છે. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો … Read more