ફિલ્મનો બિઝનેસ આ રીતે થાય છે – નફો થાય છે કે નુકસાન આ રીતે ગણાય…ખતરનાક ખેલ જેવું છે..

ચંદ દશકાઓ પહેલાની વાત છે કે બોલિવૂડની બ્લોક બસ્ટર ફિલ્મો મહા મહેનતે સો કરોડનો વ્યાપાર કરતી. પણ આજે ઘણી ફિલ્મો ૩૦૦ કરોડના આંકડાને સરળતાથી આંબી લે છે. તો આપણા મનમાં વિચાર તો આવે જ કે, આ ફિલ્મોમાંથી કરોડો રૂપિયાનો વ્યાપાર ફક્ત ટિકિટબારીઓ જ કરે છે? તથા આટલા રૂપિયા શું ફક્ત દિગ્દર્શક- નિર્માતાઓના ફાળે જાય છે? … Read more

ઓહો..! વિરાટે અને અનુષ્કાએ આ શું કરી નાખ્યું.. – સાવ આમ થોડું હોય…જોવો તો ખરા જરાક..

ફિલ્મ ઇન્ડ.માં આવ્યા પછી બધાને હરીફાઈ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે, આર્ટીસ્ટોની દુનિયામાં પહેલું કદમ હોય કે અંતિમ ચરણ, હરવક્ત સ્ટ્રગલ કરવી જરૂરી બને છે. પછી એ આર્ટ ભલે કોઈ પણ પ્રકારની હોય. એક જૂનો ગોલ્ડન ટાઇમ હતો જયારે ફિલ્મી કલાકારોના મનમાં વધુ પૈસા કમાવવાની અને ફેમ મેળવવાની દ્રઢ આશા ન હતી. જયારે આજના … Read more

પુસ્તકપ્રેમની આ કહાની જાણી તમને પણ અચરજ થશે – રવજીભાઈ વ્યાસની વાત ન થાય

જાણકાર માણસે કહ્યું છે કે, “જો નિરક્ષરતાએ અભિશાપ અને અંધકાર છે, તો આ અભિશાપના અંધકારમાંથી બહાર નીકળવા સારા પુસ્તકો એ મશાલ સમાન છે”. પુસ્તકો આપણા સાચા મિત્રો કહેવાય છે. ક્યાંક ને’ ક્યાંક આપણે સૌ કોઈ પુસ્તકો સાથે જોડાયેલા છીએ. શાળાનાં પાઠ્યપુસ્તકોથી માંડીને ધાર્મિક ગ્રંથ, નવલકથાઓ કે કોમિક બુક્સ બધા પુસ્તકો જ તો છે. એમાં પણ … Read more

આ ૧૦ દેશનાં પેટ્રોલ ભાવ જોતા ચક્કર આવી જાય એમ છે – માનવામાં ન આવે તેવી કિંમત અહીં છે…

પેટ્રોલના ભાવ હાલનાં સમયમાં આસમાને છે. દિન પ્રતિદિન વધી રહેલા પેટ્રોલના ભાવ આજે વિકટ સમસ્યા બની બેઠા છે. પરંતુ શા માટે પેટ્રોલનાં ભાવ આટલા ઊંચા રહે છે? કારણ કે સરકારને સૌથી વધુ ટેક્સ ક્રૂડથી જ મળે છે. પણ શું બીજા બધા દેશોમાં પણ પેટ્રોલનાં ઊંચા ભાવ એ સમસ્યા છે? એ પ્રશ્નનાં જવાબમાં એક જ શબ્દ … Read more

હવે તો બધું શક્ય છે – આ રહી કેન્સર અને હાર્ટ એટેકની દવા

કેન્સર રોગ નામથી જ ભયંકર ભાસે છે. કેન્સરનો કહેર દિનપ્રતિદિન વધતો જાય છે. દર વર્ષે કેન્સરના દર્દીઓમાં ૧૪ બિલિયન દર્દીઓનો વધારો થાય છે. સાથોસાથ કેન્સર થવાના કારણો પણ વધતા જાય છે. થોડા વર્ષો અગાઉ કેન્સર એક અસાધ્ય રોગ માનવામાં આવતો. પરંતુ હવે કેન્સર માટેની દવાઓ અને ટ્રીટમેન્ટ વિકસી રહી છે. જે કેટલાક અંશે અસરકારક નિવડે … Read more

તમારામાં કેટલું જ્ઞાન છે?? – આ વ્યક્તિની તૉ વાત જ ન થાય… દુનિયામાં સૌથી બુધ્ધિશાળી કોણ?

દુનિયામાં સૌથી બુદ્ધિશાળી કોણ? જાણવા માટે આતુર તો હશો જ ખબર છે….આવડી મોટી દુનિયા, ૨૦૦ દેશ ઉપરાંત ૭૦૦ કરોડ માણસો અને આ બધાંમાંથી એક વ્યક્તિ એવો છે જે પોતાની બુદ્ધિમત્તા અને હોશિયારીની બાબતમાં બધાંથી આગળ છે. કોણ હોઈ શકે?…. અંદાજ લગાવો….લગાવો… ચાલો હવે સસ્પેન્સને આગળ વધારતા તમને એ નામ કહી જ દઈએ, જે નામ બુધ્ધિશાળી … Read more

ખાસ ધ્યાન રાખજો- અહીં સુધી જાશો તો હદય બંધ પડી શકે છે

ગગનચુંબી પર્વતો સર કરવા કંઈ સહેલા થોડા છે!! છતાં પણ મજબૂત ઈરાદો શિખર સુધી પહોંચાડી દે છે. પરંતુ શું આપ જાણો છો આટલી ઊંચાઈએ પહોંચવા માટે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?   અત્યંત નીચા તાપમાને, અકડાવી મૂકે એવા બરફની વચ્ચે, જ્યાં એક ડગલું માંડવું પણ અશક્ય જેવું લાગે. એમાં હજારો મીટર ઊંચે ચાલવું કેટલું … Read more

પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાની આવી વાતો ઈન્ટરનેટમાં ખુબ વાઈરલ થઇ હતી..શું છે એ???

હોલિવૂડ તથા બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ આસામ સરકાર સાથે દગો કર્યો હોવાની ખબરો સામે આવી રહી છે. પ્રિયંકા ચોપરાને ૨૦૧૬ માં આસામ રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ૨ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવી હતી. પણ તેનાથી આસામ રાજ્યનો કોઈ ખાસ લાભ થયો નથી. આસામ સરકારના જણાવ્યા અનુસાર પ્રિયંકા ચોપરા પહેલા, બ્રાન્ડ એમ્બેસેડર બનવાનો પ્રસ્તાવ વિશ્વ … Read more

અહીં હનુમાન સાક્ષાત છે…ભારતનું એ મંદિર ક્યું છે?

“પવનતનય સંકટ હરણ, મંગલ મૂર્તિ રૂપ… રામ લખન સીતા સહિત હૃદય બસહૂ સૂર ભૂપ..” જેમનાં હ્રદયમાં રામ બિરાજે છે અને રામ હ્રદયમાં જેમનું અનેરું સ્થાન છે, એવા સંકટમોચન હનુમાન દાદાની જય હો! સમગ્ર ભારતમાં ઠેર ઠેર હનુમાન દાદાના મંદિરો છે. ખોબા જેવડું ગામ હોય પણ તેમાં હનુમાન દાદાની નાનકડી ડેરી તો હશે જ. દર મંગળવારે … Read more

અમિતાભ બચ્ચન ત્રણ કરોડ લેશે 😱- આ બધે ફેલાય ગયું…શું છે એ રાઝ

સોની ટીવીનો સુપ્રસિદ્ધ રીયાલીટી શો “કૌન બનેગા કરોડપતિ” ફરી એકવાર અવનવાં સવાલ જવાબો સાથે શરૂ થવા જઇ રહ્યો છે. કૌન બનેગા કરોડપતિ સીઝન ૧૦ પણ બીગ બી જ હોસ્ટ કરશે તેમાં કોઈ શંકા નથી. અને એક રીતે જોઈએ તો અમિતાભ બચ્ચનનો અવાજ અને તેમનો સુપરહિટ અંદાજ આ ‘શો’ ની જાન છે એમ કહીએ તો કંઈ … Read more