સાંધાના દુખાવા અને સોજા એ બર્સાઈટિસના સંકેત હોઈ શકે છે, તેથી નિષ્ણાંત પાસેથી જાણો તેના પાંચ સરળ ઘરેલુ ઉપાયો વિશે.

Image Source બર્સાઈટિસ એક પ્રકારની પીડાદાયક સ્થિતિ છે જે તમારા સાંધા, હાડકા અને સ્નાયુઓને ખરાબ રીતે અસર કરવાનું કામ કરે છે. બર્સાઈટિસ તે સ્થિતિઓમાંથી એક છે જે સોજા દ્વારા તમને હેરાન કરવાનું કામ કરે છે. તમને જણાવી દઈએ કે બર્સાઈટિસની સ્થિતિ મોટાભાગે ખભા, કોણી, ઘૂંટણ અને હિપ્સમાં થાય છે, જેના લીધે તમને હરવા ફરવા અને … Read more

બાળકોથી લઈને વૃદ્ધો સુધી, કઈ વયની વ્યક્તિએ પોતાની આંખોની કાળજી કેવી રીતે રાખવી જોઈએ? તેના વિશે જાણો

Image Source આંખ એ આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે. પરંતુ તેની કાળજી આપણે સૌથી ઓછી રાખીએ છીએ. આ કારણે જ આજકાલ આંખોની સમસ્યા ખૂબ વધી ગઈ છે. પહેલા આંખોની મોટાભાગની સમસ્યાઓ ૪૦ની વય પછી શરૂ થતી હતી, પરંતુ હવે નાના બાળકોમાં પણ આ સમસ્યાઓ થવા લાગી છે. આંખોની વધતી જતી સમસ્યાઓ માટે ઘણા … Read more

ઘી નું જ્યારે યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે, ત્યારે વજન અને કોલેસ્ટ્રોલ વધતું નથી, પરંતુ થાય છે અનેક ફાયદાઓ

Image Source ઘીને ભારતીય સુપર ફુડ રૂપે ઓળખવામાં આવે છે. તેના ઘણા સ્વાસ્થ્ય ફાયદા પણ છે, પરંતુ ઘીથી વજન અને કોલેસ્ટ્રોલ વધે છે તેથી લોકો તેને ખાવાથી બચે છે. પરંતુ યોગ્ય માત્રામાં ઘી ખાવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે. નાસ્તામાં, બપોરે અને રાતના ભોજનમાં એક નાની ચમચી ઘી ખાઈ શકો છો. ઘીનું યોગ્ય માત્રામાં સેવન … Read more

દેશી ઘી કે વેજીટેબલ ઓઈલ, હૃદયના સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક શું છે?

Image Source તન-મનને ખુશ અને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે કે ભોજનમાં સારા તેલનો ઉપયોગ કરવો,પરંતુ ટીવી પર આવતી જાહેરાતોને લીધે કોઈ પણ તેલ ખરીદી લઈએ છીએ. પરંતુ તે વાતનું ધ્યાન નથી રાખતા કે આ તેલ આપણા શરીર માટે સારું છે કે નહિ. ઘણાબધા લોકો તે મુંજવણ મા પણ હોય છે કે ભોજન બનાવવા માટે … Read more

લાઇફ પાર્ટનર સાથે બોન્ડિંગ વધારવા અને તંદુરસ્ત રહેવા માટે દરરોજ ૨૦ મિનિટ એક સાથે કરો એક્રો યોગા, જેનાથી ઘણા ફાયદા થશે

Image Source વેલેન્ટાઇન ડે છે તો તમે પણ તમારા પાર્ટનર માટે કંઈક જુદો પ્લાન કરી રહ્યા છો? જો હા તો અમારી પાસે તમારા માટે એક હેલ્ધી વિકલ્પ છે. તમે આ વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનર સાથે જીવનની શરૂઆત કરી શકો છો. તેની મનોરંજક રીત એક્રો યોગા છે. તેને કપલ યોગાના નામે પણ ઓળખવામાં આવે છે … Read more

બીજાની સિગારેટના ધુમાડા પણ તમારા માટે સિગારેટ પીવા જેટલું જ જોખમી છે, આ પ્રકારના લક્ષણોનો અનુભવ થતાં જ સાવધાન થાઓ

સેકન્ડહેન્ડનો ધુમાડો પણ સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. સ્મોક એ ગરમ કણો, ધુમાડો અને ગેસનું મિશ્રણ હોય છે. એક અહેવાલ મુજબ, સેકન્ડહેન્ડ સ્મોકથી દર વર્ષે હજારોની સંખ્યામાં લોકોના જીવ જાય છે. આગમાંથી નીકળતા ધૂમાડાથી ઘણા લોકો માર્યા જાય છે. આ ધુમાડાને લીધે લોકો ફેફસાનું કેન્સર, અસ્થમા, શ્વસન સંક્રમણ જેવા ઘણા બીજા રોગોથી પીડાય છે. … Read more

આ નવ કારણોને લીધે શરીરમાં રહે છે બેચેની, તો જાણો તેના લક્ષણો અને ઉપાયો

Image Source બેચેની એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ અસામાન્ય અનુભવે છે. આ સમસ્યા વધુ પડતા કેફીનના સેવનથી, ચિંતાથી, અમુક સપ્લિમેન્ટ લેવાથી કે ચેતા સંબંધિત સ્થિતિઓના કાર્યમાં અવરોધ આવવાથી ઉત્પન્ન થઇ શકે છે. આ એક એવી પ્રક્રિયા છે જે શારીરિક અને માનસિક બંનેની ચિંતાનું કારણ બને છે. આવી સ્થિતિમાં ફક્ત હૃદયની ગતિ જ નહીં પરંતુ … Read more

ગરમીમાં પણ ત્વચાને ચમકાવવા માટે અજમાવો આ છ ઉપાયો

ઉનાળાની ઋતુ તમારી ત્વચા માટે ઘણા પ્રકારની સમસ્યાઓ લઈને આવે છે. નિષ્ણાંતની સલાહ છે કે તેવામાં દરરોજ કલીંજર, ટોનિંગ અને મોશ્ચરાઈઝિંગની સાથેજ પોષણયુક્ત ખોરાક લેવો પણ જરૂરી છે. અહી ૬ મહત્વના ઉપાયો આપ્યા છે. મેડિકલ સર્વિસ અને આર એન્ડ બીના વાઇસ પ્રેસિડેન્ટ અને કાયા ત્વચા કલીનિકના મુખ્ય ડોક્ટર સંગીતા વેલાસકર એ આ ઋતુમાં પોતાની ત્વચાની … Read more

શું વાળ ખરવાનું કારણ ક્યાંક સ્કીન તો નથી? નિષ્ણાંત પાસેથી જાણો ડ્રાય સ્કીનના કારણો અને ઉપાયો

શું તમને પણ માથામાં શુષ્કતા નો અનુભવ થાય છે? જો હા, તો તે ડ્રાય સ્કેલ્પ હોય શકે છે. ખોડો અને હેર પ્રોડક્ટ્સ ને કારણે પણ ડ્રાય સ્કેલ્પના કિસ્સાઓ વધ્યા છે. તેને યોગ્ય કરવા માટે તમારે તમારા આહાર પર ધ્યાન આપવું જોઈએ. લોકો ઘણીવાર વાળમાં તેલ લગાવતા નથી. તમે આવી ભૂલ ન કરો. તેલની સાથે તમારે … Read more

વજન ઘટાડવું હોય કે સ્વસ્થ રહેવું હોય તો આ પ્રકારનું હોવું જોઈએ તમારું ડાયટ ચાર્ટ

જો તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાની સાથે તમારું વજન ઘટાડવા ઇચ્છો છો તો જરૂરી છે કે તમારા ભોજનમાં બધા પૌષ્ટિક તત્વ રહેલા હોય એટલે કે તમારે એક યોગ્ય ડાયટ ચાર્ટની જરૂર છે. ફકત કસરત અને ભોજન છોડવાથી તમારું વજન ઓછું નથી થતું, પરંતુ તમારુ શરીર અંદરથી નબળું થઈ જાય છે. જો તમે વજન ઘટાડવાનો પ્રયત્ન … Read more