ગુજરાતી સુવિચાર – Inspirational Quot (ફક્તગુજરાતી)

  ઘર મોટા હોવાથીભેગુ નથી રેહવાતું…મન મોટા હોયતો ભેગા રેહવાય છે…

Gujarati Suvichar – Dimag and Dil

દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે  જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં,  ફોનબુકમાં હજારો મળે છે,  પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.

GUJARATI SUVICHAR – Let Go Attitude

જિંદગીમાં એટલું ‘ભારે’ કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે. આપણે બસ થોડુંક જતું કરવાનું હોય છે.

Gujarati Suvichar – What I Am?

મારી જીંદગી ની પરીસ્થીતી જે પણ હોઈ  હું હજી પણ આનંદમગ્ન અને ખુશ રહેવા માટે કટિબદ્ધ છું , કારણ કે મેં અનુભવો માંથી શીખ્યું છે કે, આપણી ખુશીઓ અને દુઃખ નો મોટો હિસ્સો સંજોગ પર નહિ પણ  આપણા વિચારો ને આધીન હોઈ છે..!! “I am still determined to be cheerful and happy, in whatever situationI … Read more