એક છોકરી એ કેટલું સરસ લખ્યું છે.

Gujarati Quote on Girl | Gujarati Quote એક છોકરી એ કેટલું સરસ લખ્યું છે. “હુ જયારે મારી આંખ જુકાવી ને ચાલુ છુ. તો મારા પિતા અને મારો ભાઈ માથું ઉંચુ રાખી ને ચાલે છે”

ગુજરાતી સુવિચાર – Inspirational Quot (ફક્તગુજરાતી)

  ઘર મોટા હોવાથીભેગુ નથી રેહવાતું…મન મોટા હોયતો ભેગા રેહવાય છે…

Gujarati Suvichar – Dimag and Dil

દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે  જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં,  ફોનબુકમાં હજારો મળે છે,  પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.

GUJARATI SUVICHAR – Let Go Attitude

જિંદગીમાં એટલું ‘ભારે’ કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે. આપણે બસ થોડુંક જતું કરવાનું હોય છે.