પતિ-પત્નીના આ પાંચ જોક્સ વાંચીને તમે હસીને લોથપોથ થઇ જશો – પત્નીએ પૂછ્યું, ચાય મેં અદરક ડાલું??

દુનિયાનો પવિત્ર સંબંધ હોય તો એ છે પતિ-પત્નીનો. આ સંબંધમાં પુરૂષ અને સ્ત્રી કોઈપનણ રીતે સંબંધને નિભાવી શકે છે. અર્થાત્ પતિ-પત્નીના સંબંધમાં મિત્રતા થી લઈને ગુરૂ સુધીના બધા ગુણનો સમન્વય હોય છે. એકબીજાને હંમેશા અનુકુળ થવાનો પ્રયત્ન જિંદગીને જીવતા શીખવાડી દે છે. પણ આજ થોડી હળવાશની પળ માણીએ. ઘણીવાર તમે સોશિયલ મીડિયા પર કે ન્યૂઝપેપરમાં … Read more

પતિ-પત્ની નો ચટપટો સંવાદ

પતિ પત્ની નો ચટપટો સંવાદ પતિ…. “એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!” પત્ની.. “કેમ? હું તમને જાડી લાગુ છું?” પતિ…. “અરે જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવા થી તબિયત સારી રહે! ફીટ રહેવાય” પત્ની.. “તમને હું માંદિ લાગુ છું??” પતિ…. “તારે ન આવવું હો તો પડી રહે!!” પત્ની.. “એટલે તમારું કહેવાનું એમ … Read more

પતિ પત્ની જોક્સ…

  પતિ  પત્ની જોક્સ… પતિ : (ફોન પર) કેમ છે જાનુ? તું મને મિસ કરતી હોઈશ તો કોલ કરી લઉ. પત્ની : અને સવારે તમે ઝઘડયા હતા એનુ શું? એટલો જ પ્રેમ કરો છો તો સવારે ઝઘડો કરી ને કેમ ગયા?  પતિ શાંત… પતિ(મનમાં ને મનમાં) : અરે આ તો ઘર નો નંબર લાગી ગયો…

Gujarati Suvichar – Dimag and Dil

દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે  જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં,  ફોનબુકમાં હજારો મળે છે,  પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.