બ્રેડ નો આટલો સ્વાદિષ્ટ નાસ્તો, તમે આજથી પેહલા ક્યારેય નહી ખાધો હોય બ્રેડ પનીર રોલ.

Image source ચા સમયના નાસ્તા માટે આજ હું તમારી સાથે એક ખુબજ સારી રેસિપી શેર કરી રહી છું. જેનુ નામ છે બ્રેડ રોલ. તેની અંદર હું પનીર ભરીશ. આ બ્રેડ રોલ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ હોય છે જો એક વાર ખાઈ લીધા તો તેનો સ્વાદ તમે ક્યારેય ભૂલી નહિ શકો. જરૂરી સામગ્રી.  બ્રેડ – ૬ સ્લાઈસ … Read more

જ્યારે પણ તમને કોઈ મીઠાઈ ખાવાની ઈચ્છા થાય તો ઝડપથી બનાવો આ બ્રેડ દહીં રેસિપી

Image source મિત્રો આજે આપણે બનાવિશુ બ્રેડ દહીં જે ખુબજ જલ્દી બનીને તૈયાર થઈ જાય છે. દહીં તો તમે બનાવતા જ રહો છો તો કેમ આજે આ સ્વાદિષ્ટ બ્રેડ દહીંનો એક નવોજ સ્વાદ બનાવીએ.સૌથી સારી વાત જો તમારી પાસે ફળ નથી અને તમારુ દહીં ખાવાનુ મન થયુ હોય તો પણ તમે દહીં મા બ્રેડ નાખીને … Read more

લગ્ન જેવી તવા ભીંડી, હવે ઘરે બનાવો આ સરળ રીતથી તવા મસાલા ભીંડી

Image source ભીંડી તો તમે બનાવતા જ રહો છો તો કેમ ન આજે કંઇક મસાલેદાર ભીંડી બનાવીએ. આ રેસિપી ને બનાવવી ખુબજ સરળ છે જેમકે તમે લગ્નમાં તવા ભીંડી ખાવ છો આ બિલકુલ તેવીજ બનશે. તમે ભીંડી ની આ મજેદાર રેસિપી ને ઘરે આવેલા મહેમાનો ને પણ બનાવીને ખવડાવી શકો છો, તો પછી ચાલો બનાવવાનું … Read more

આ મજેદાર કાજુ પિસ્તા મીઠાઈ બનાવો 10 મિનીટમાં.

Image source જો તમને કંઈક ગળ્યુ ખાવાની ઈચ્છા થાય તો ૧૦ મિનિટમાં બનાવો કાજુ પિસ્તા મીઠાઈ. આ સ્વાદિષ્ટ મીઠાઈ ખુબજ ઓછી વસ્તુઓથી બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામા તેનો કોઈ જવાબ નથી તો પછી ચાલો બનાવવાનુ ચાલુ કરીએ આ મજેદાર મીઠાઈ. જરૂરી સામગ્રી.  નારિયેળ પાઉડર – ૨૫૦ ગ્રામ  ખાંડ – ૨૦૦ ગ્રામ  કાજુ – … Read more

અમૃતસરી દાળ: સાદી દાળને બનાવો મસાલેદાર, એક વાર જરૂર ચાખો આ અમૃતસરી દાળ

સૌથી સ્વાદિષ્ટ અને તંદુરસ્ત રેસિપી ની વાત કરીએ, તો દાળ સૌથી ઉતમ વિકલ્પ છે. આજે અમે તમારી સામે અમૃતસરી દાળની રેસિપી રજૂ કરી રહ્યા છીએ- ચાલો જાણીએ તેની રેસિપી — સામગ્રી: આખા અડદ ની દાળ – ૧ કપ ચણા દાળ – ૧/૪ કપ મીઠુ – સ્વાદ મુજબ આદુ લસણ ની પેસ્ટ – ૨ ચમચી હળદર … Read more

મેગી મસાલા બનાવવાની રીત: ઘરમાં પણ બનાવી શકીએ છીએ મેગી નો જાદુઈ મસાલો જાણો કેવી રીતે.

Image source નોઈડા. ઘણા લોકો મેગીને તેના મસાલા ના લીધે ખાવાનું પસંદ કરે છે. સાચું કહીએ તો મેગી ની ઓળખાણ તેના મસાલાથી જ છે. બતાવી દઈએ કે પહેલાં મેગી મસાલો ફક્ત મેગીના પેકેટ માં આવ્યા કરતો હતો હવે તો દુકાનમાં પણ સરળતાથી મળી જાય છે. મેગી મસાલા નો ઉપયોગ હવે લોકો શાક બનાવવા અને જુદી … Read more

શ્રીખંડ બનાવવાની રીત.

Image source શ્રીખંડ એક ખુબ જ સ્વાદિષ્ટ અને લાજવાબ વાનગી છે. તમે તેને ઈચ્છો ત્યારે સરળતાથી બનાવીને જમ્યા પછી એક મીઠાઈના રૂપે બધાને પીરસી શકો છો. તેનો લાજવાબ સ્વાદ દરેક ને પસંદ આવે છે. આને બનવવો ખુબ જ સરળ છે. સ્વાદ. શ્રીખંડ નો સ્વાદ મીઠો અને સુગંધિત હોય છે. તેમાં નાખવામાં આવતી દરેક સામગ્રી પૌષ્ટિક … Read more

શું તમને ખ્યાલ છે કે ભારતીય ભોજનમાં ખીચડી ધરાવે છે એક વિશેષ મહત્વ? નથી ખબર તો ચાલો જાણીએ…

મિત્રો, ખીચડી એ આપણા દેશની ખૂબ જ લોકપ્રિય વાનગી છે. આ વાનગી લગભગ તમને તમામ ઘરોમા જોવા મળશે. જો તમે તેનું ઠંડીની ઋતુમાં સેવન કરો તો તમને અનેકવિધ ફાયદા થઇ શકે છે. અહીં અમે તમને તેના સેવનથી થતા ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. image source આ વાનગી એ આપણા દેશની લોકપ્રિય વાનગીઓમાંની એક છે. … Read more

જો તમે પણ તમારા બ્લડપ્રેશર ને નિયંત્રણમા રાખવા ઈચ્છતા હોવ તો આ પાંચ ફૂડનુ કરો સેવન..

image source મિત્રો, બ્લડપ્રેશર એ એક એવી સ્થિતિ છે  કે જેનાથી આપણે હવે સારી રીતે વાકેફ હોઈએ છીએ. આ બીમારી આપણા નબળા આહાર અને જીવનશૈલીને કારણે થઈ શકે છે.જો તમે બ્લડપ્રેશર ની સમસ્યા અંગે ચિંતિત છો અથવા તો તેનો ઇલાજ કરવામા અસમર્થ છો, તો આજે અમે તમને એવા પાંચ સુપર ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા … Read more

શું તમે પણ સવારે ખાલી પેટે ખાવ છો આ વસ્તુ?? જાણો શું ખાવાથી થઈ શકાય છે બીમાર

કેટલાક લોકો આ વાત ને લઈ ને પરેશાન થાય છે કે સવારે ખાલી પેટ શું ખાવું અને શું નહીં. તેઓ કઈ પણ ખાઈ ને બીમાર પડી જાય છે. આ લેખ માં આપણે બતાવીશું કે સવારે ખાલી પેટે કઈ વસ્તુ ન ખાવી જોઈએ. નાસ્તો હોય કે ડિનર આપણ ને જે ભાવતું હોય એ જ ખાઈએ છીએ. … Read more