હોળી ઉપર મહેમાનો માટે ઘરે જ બનાવો શ્રીખંડ, નોંધી લો રેસિપી
Image Source આ દેશમાં તહેવારોમાં અલગ જ ક્રેઝ જોવા મળે છે. વ્યક્તિ ઉંમરમાં નાનો હોય કે મોટો પરંતુ તહેવારોનો ઉત્સાહ દરેકમાં એક સમાન હોય છે. હોળીના અવસર પર રંગોલી સાથે સાથે વિવિધ પ્રકારના પકવાનો મળી જાય તો મજા બમણી થઇ જાય છે. તહેવારોના સમય દરમિયાન દરેક ઘરમાં બનતા વિવિધ પકવાનોની સુગંધ થી મોઢામાં પાણી આવી … Read more