👨‍🌾એન્જિનિયર કપલનો અદભુત કમાલ, ‘ઇલેક્ટ્રોનિક બળદ’ બનાવીને દૂર કરી ખેડૂતોની ચિંતા

14 વર્ષમાં પહેલી વખત એન્જિનિયર તુકારામ સોનવણે અને તેમની પત્ની સોનલ વેલજાલી પોતાના ગામ આવ્યા હતા. અને અહીં ગામના લોકોની તકલીફ જોઈ ને બન્નેવે એક ઇલેક્ટ્રોનિક બળદ બનાવ્યો અને ખેતીથી જોડાયેલી ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવવાની કોશિશ કરી. Image Source કોરોનાની મહામારી દરમિયાન સંપૂર્ણ દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું અને તમામ વસ્તુઓ ઉપર પણ પાબંદી … Read more

ખેતરમાં ખેડાણ કરતી વખતે લણણી પહેલા, ખેડૂતે👨‍🌾અજમાવ્યો આ અદભુત નો જુગાડ, જેની તમે પણ પ્રશંસા કરશો👇

Image Source ખેતરમાં ખેડાણ કરતી વખતે લણણી પહેલા, ખેડૂતે અજમાવ્યો આ અદભુત નો જુગાડ, જેની તમે પણ પ્રશંસા કરશો. ખેતી એ ખરેખર સરળ કાર્ય નથી. સારો પાક ઉતારવા માટે ઘણો પરસેવો પાડવો પડે છે, સાથે જ ખેતીમાં જેટલી મહેનત ની જરૂર હોય છે. એમજ ઘણી બાબતો ને સ્માર્ટનેસ સાથે પણ કરી શકાય છે, અને નાના … Read more

લાખોની આવક પ્રાપ્ત કરવા માટે પ્રગતિશીલ ખેડૂતે કર્યો અનોખો જુગાડ, રાત્રે ખેતર વચ્ચે મૂકે છે પાણીનો કુંડું

મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી ગામના વૃદ્ધ ખેડૂત નો ખેતી કરવાનો ઉત્સાહ અકબંધ છે. એમણે વૃદ્ધાવસ્થામાં પણ ખેતીમાં અવનવા પ્રયોગો હાથ ધરીને સારામાં સારી કમાણી પ્રાપ્ત કરી છે. આ વાત બેચરી ગામના વડીલ ની છે. આ વર્ષે પણ તેમણે ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા શિયાળુ પાક શિમલા મરચા ની ખેતી કરી છે. બીજી ગામના વૃદ્ધ … Read more

દાડમની ખેતીમાં માસ્ટર માઈન્ડ ધરાવતી સંતોષ દેવી જે વર્ષે લાખોની આવક ધરાવે છે અને ફક્ત 5 ધોરણ ભણેલી છે

રાજસ્થાનમાં ઝુંઝુનું અને સીકર જિલ્લાની સરહદ પર બેરી નામનું એક ગામ છે. આમ તો તે પણ સામાન્ય ગામોની જેમ જ છે, પરંતુ ઝુંઝૂનું-સીકર હાઇવેથી ગામની અંદર પ્રવેશ કરીએ ત્યારે રસ્તામાં શેખાવાટી કૃષિ ફાર્મ તેમજ ઉદ્યાન નર્સરી રિસર્ચ સેન્ટરનું એક બોર્ડ દેખાય છે, જે એક મહિલાની મહેનત, લગન અને જુનુન નું સબૂત છે. આ મહિલાએ ગામ … Read more

ગુજરાતના એક ખેડૂત જેમણે 10 હજાર રૂપિયાથી સીતાફળની ખેતીની શરૂઆત કરી, આજે લાખોની કમાણી થઈ રહી છે

ખેતી કરી મોટી કમાણી કરનાર ગુજરાતના ઘણા ખેડૂતોના નામ લઈ શકાય છે. અહી કાંદા, સીંગ, ટામેટા, ખજૂર વગેરેની મોટી સંખ્યામાં ખેતી થાય છે. તેવીજ રીતે ફળની પણ થાય છે. અહી મનસુખ દુધાત્રા વીરપુરના એક એવા ખેડૂત છે, જેણે 5 વર્ષ પેહલા સીતાફળની ખેતી શરૂ કરી હતી. ત્યારે તેમણે લગભગ 10 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો. … Read more