આ ત્રણ રીતથી ટેસ્ટી ખીચડી બનાવી શકાય…એકવાર તો જરૂરથી ઘરે પ્રયોગ કરો

એકદમ કકડીને ભૂખ લાગી હોય અને ખબર પડે કે આજે જમવામાં ખીચડી બની છે તો લગભગ બધાનું રિએક્શન એક જ હશે. યાક્ક્… ખીચડી! આમ તો ખીચડી ખુબ જ હેલ્થી ખોરાક છે અને એક શ્રેષ્ઠ ડાયટ ફૂડ તરીકે ઉપયોગમાં લેવાય છે. પણ મોટાભાગના લોકોને સારી ખીચડી પસંદ નથી આવતી. તો આજે ખીચડીમાં કંઈક એવા ટેસ્ટી ટ્વીસ્ટ … Read more

એકદમ સરળ છે આ 2 રીત જેનાથી માથાનો દુખાવો થશે ચુટકીમાં ગાયબ…

સિરદર્દ એટલે કે માથાનો દુઃખાવો ખરેખર માથાનો દુઃખાવો જ છે. ધીમે ધીમે શરૂ થાય અને ૧૦-૧૫ મિનિટમાં તો એકદમ અસહ્ય બની જાય. માથામાં ઢોલ નગારા વાગતાં હોય એવું લાગવા માંડે. ચિંતા, માનસિક તણાવ, ટેન્શન, શરીરમાં પાણીની કમી, ગરમી વગેરે અનેક કારણોથી માથાના દુખાવાની તકલીફ થાય છે. અને અમુક લોકોને તો સતત માથાના દુઃખાવાની તકલીફ રહે … Read more

અમિતાભ બચ્ચન ત્રણ કરોડ લેશે 😱- આ બધે ફેલાય ગયું…શું છે એ રાઝ

સોની ટીવીનો સુપ્રસિદ્ધ રીયાલીટી શો “કૌન બનેગા કરોડપતિ” ફરી એકવાર અવનવાં સવાલ જવાબો સાથે શરૂ થવા જઇ રહ્યો છે. કૌન બનેગા કરોડપતિ સીઝન ૧૦ પણ બીગ બી જ હોસ્ટ કરશે તેમાં કોઈ શંકા નથી. અને એક રીતે જોઈએ તો અમિતાભ બચ્ચનનો અવાજ અને તેમનો સુપરહિટ અંદાજ આ ‘શો’ ની જાન છે એમ કહીએ તો કંઈ … Read more

👉આ ત્રણ વિદ્યાર્થીનાં👨‍🎓 નામથી તો ગુજરાતની શાન વધી ગઈ…શું તમે ઓળખો છો?

                વેકેશનનું મોજીલું માહોલ હવે ખતમ થાવા આવ્યું છે અને પરિણામોની સીઝન શરૂ થઈ ચૂકી છે. તો આજે સવારે આઠ વાગ્યે ગુજરાત બોર્ડ ધોરણ ૧૦નું  પરિણામ જાહેર થયું જેની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તો આપ સૌ જાણવા માટે આતુર હશો જ કે કોણ … Read more

શું તમે આ જાણો છો? ચહેરાની👧 કરચલી દુર કરવાના આ ત્રણ ઉપચાર

આજકાલ કોઈ માહિતી સાચી છે કે ખોટી એ ચકાસવા માટે હોશિયાર નજર રાખવી પડે. તદ્દઉપરાંત પ્રસાર અને પ્રચાર માટેની જગ્યા કઈ છે એ ખાસ જોવું પડે. ઘણી બધી ટીવી ચેનેલસ આવે છે જેમાં ડુપ્લીકેટ અને નોન-બ્રાન્ડેડ સૌંદર્ય પ્રસાધનો વેચીને લોકોને મુર્ખ બનાવવાનું કારસ્તાન ચાલે છે. છતાં લોકો ઓછી કિમતનાં મોહમાં આવીને ઘરબેઠા વસ્તુને મંગાવે છે. … Read more

હવે ઘરે બેઠા બનાવો સરળ રીતે 🍨આઈસ્ક્રીમ🍧… પછી ગરમીને કહો બાય-બાય

ઉનાળાની સીઝન ચાલી રહી છે અને સખત ગરમીમાં બધાનાં હાલ બેહાલ થઈ ગયા છે. આકાશમાંથી આગ વરસતી હોય એવું લાગે છે. મકાઈને તડકામાં મૂકીએ તો પોપકોર્ન બનતા જરાય વાર લાગે તેમ નથી. આવી ગરમીમાં ઠંડી ઠંડી અને ટેસ્ટી આઈસ્ક્રીમ મળી જાય તો આહાહા….મજા પડી જાય, ખરું ને? તો ચાલો આજે આપણા ઘરે જ આઈસ્ક્રીમ બનાવીએ … Read more

લગ્નના અડધાં ફેરા ધરતી પર અને અડધાં ફેરા સ્વગમાં ફરનાર વીર પાબુજી રાઠોડ [ અમરકથા ]

    ૧૪મી સદીની વાત છે.કચ્છમાં ભયંકર દુકાળ પડ્યો હતો.ખાવાજોગ કાંઇ ના રહ્યું,પશુઓ વલખાં મારવા લાગ્યાં.એવે ટાણે ચારણોનો એક નેસ આઇ દેવલ કાછેલીની આગેવાનીમાં પોતાની ગાયો-ભેંસો ને બળદો લઇને દુકાળથી બચવા મારવાડની સીમ ભણી ચાલ્યો.આઇ દેવલ પાસે કેશર કાળવી નામે એક ઘોડી હતી.જાણે સ્વર્ગલોકમાંથી ઉતરી આવેલી કોઇ દૈવી શક્તિ જેવી કેશર જ્યાં જાય ત્યાં લોકો એને … Read more

૯૦૦ વર્ષ બાદ હજી પણ રોજ રાત્રે આ મંદિરમાં હાજર થાય છે માતા સરસ્વતી! જાણો આની પાછળનું રહસ્ય

sharda-temple-main-image

વસંતપંચમી એટલે માતા સરસ્વતી-શારદાનો પ્રાગટ્ય દિવસ.માતા સરસ્વતીની પૂજા-અર્ચના ભારતમાં વર્ષોથી થતી આવે છે.સરસ્વતીને વિદ્યાની દેવી તરીકે ઓળખાય છે. પણ શું તમને ખ્યાલ છે કે ભારતભરમાં માતા શારદાનું એકમાત્ર ભવ્ય મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે.જેનું નામ છે “મેહર માતા”નું મંદિર.આ મંદિર વિશેની સૌથી અજીબ વાત એ છે કે,અહીં ૯૦૦ વર્ષ પછી પણ દરરોજ કાંઇકને કાંઇક ચમત્કાર સર્જાય … Read more

સેવાની ભાવના સાથે ચાલતુ અમદાવાદનું સેવા કાફે

ધંધામાં હરિફાઈ અને મોંઘવારીના આ યુગમાં અમદાવાદનું એક એવું કાફે જ્યા તમે પ્રેમથી ભરપેટ જમીને પૈસા તમારી ઈચ્છા પ્રમાણે આપી શકો છો. જો તમે પૈસા ના આપો તો પણ કોઈ તમને કાંઈ પણ ના કહે. શહેરનું આ કાફે ખરા અર્થમાં અતિથિ દેવો ભવની ઉક્તિને સાર્થક કરે છે. અહીં તમને એક ગ્રાહક નહીં પરંતુ મહેમાન કે પરિવારનો … Read more

મુકેશ અંબાણીની પાસે છે આ ૯ અધધ…જંગી કિંમતની વસ્તુઓ ! વાંચો અંબાણીની આસમાની મિલકતનો હેરતજનક ડેટા

mukesh-ambani

અંબાણી પાસે એન્ટિલિયા સિવાય પણ અજીબ અને આસમાની રકમની આલિશાન મિલકતો છે.જેના વિશે ઘણા ખરા અજાણ છે.આજે વાંચો મુકેશની માતબર મહામુલી એવી ૯ મિલકતો વિશે અત્યારે વિશ્વના ટોચના અરબોપતિઓમાં મોખરાનું સ્થાન ધરાવતા અને ભારતના સૌથી સફળ બિઝનેસમેન મુકેશ અંબાણીના બિલિયન ડોલરની કિંમતના મુંબઇમાં રહેલા ઘર “એન્ટિલિયા” વિશે સૌ કોઇ જાણે છે. હેલિકોપ્ટર અને બાર-તેર ડઝન … Read more