ઓયલી ચહેરો રહેતો હોય એવા પુરૂષ એકવાર આ ટીપ્સ જરૂરથી અજમાવજો..

અત્યારનો સમય અપડેટ રહેવાનો આવી ગયો છે, જેમાં ‘સ્ત્રી’ અને ‘પુરૂષ’ બંનેની ગણના થાય છે. ટેકનોલોજી થી લઈને ટેકનીકલ નોલેજ અને બ્યુટીથી લઈને બોડી લેન્ગવેજ સુધી અપડેટ રહેવુ જરૂરી છે. એ અપડેટ રહેવા માટે ‘બ્યુટી રીલેટેડ ઇન્ફોર્મેશન’ હોવી પણ જરૂરી છે. આજનો લેખ આ માહિતીને આધારે સ્પેશિયલ તમારા માટે જ તૈયાર કરવામાં આવ્યો છે. માત્ર … Read more

નકામી જૂની સાડીમાંથી બનાવો હાઈ-પ્રોફાઈલ અને મોંઘા ડીઝાઈનર ડ્રેસ-કુર્તા..

મમ્મીને પૂછજો, તેની પાસે ઘણી એવી સાડી હશે, જે તેના માટે નકામી છે. આ સાડીઓ કબાટમાં પણ જગ્યા રોકે છે. આમ એવું લાગે છે નવી જ સાડી હોય પણ કલર અથવા પેટર્ન ઓલ્ડ ફેશન ગણાતી હોય તો સાડીને પહેરવાનું બંધ કરી દીધું હશે. અને આ વેસ્ટ સાડીને બેસ્ટ રીતે ઉપયોગ કરી શકાય છે. આજના લેખમાં … Read more

ગુજરાતની દરેક ખુબસુરત મહિલા બહાર જતા પહેલા આ મેકઅપ ટીપ્સને જાણી લે..

બહાર જતી વખતે અથવા કોઈ જગ્યાએ કંઈક ખાસ દેખાવવા માટે પરફેક્ટ મેકઅપ ‘પરફેક્ટ લૂક’ આપે છે. આમ તો ઘણી લેડીને એ ખબર નથી હોતી કે કઈ જગ્યાએ જઈએ છીએ અને ત્યાં કેવો મેકઅપ સ્યુટ કરશે? મેકઅપ બોક્સમાં તો ઘણા મેકઅપ શેડ હોય છે; જેને ગમે તેમ લગાડી લેવાથી પરફેક્ટ મેકઅપ થઇ શકતો નથી. પણ એ … Read more

ગોળ ચહેરાવાળી શોખીન મહિલા ખૂબસૂરત દેખાવવા માટે આ રીતે મેકઅપ કરજો..

જો તમને નથી ખબર કે તમારા ફેસ પર કેવો મેકઅપ સારો લાગશે અને મેકઅપ કરીને જવાથી  કોઈ જગ્યા પર જવાથી લોકોના શું રિએકશન હશે? તો આ લેખ આજે તમારા માટે બેસ્ટ છે કારણ કે, આજના આ લેખમાં એ માહિતી જણાવવામાં આવી છે કે ગોળ ચહેરાવાળી મહિલાઓને કેવો મેકઅપ સૂટ કરશે. તો આજે બોલીવૂડ અભિનેત્રી પ્રીતિ … Read more

ચહેરા પર બેસ્ટ રીઝલ્ટ આપશે આ ફેસપેક – સો ટકાની આસપાસ રીઝલ્ટ મળશે..

દહીંને માત્ર જમણવા સમયે જ નહીં પણ બ્યુટીકેર માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. આજે જાણીએ અમુક એવી ટીપ્સ જેને તમે આસાનીથી ફોલો કરી શકશો. ઘરે જ આ બ્યુટી ટીપ્સને અજમાવી શકો છો અર્થાત્ દહીંનો ઉપયોગ કરીને તમે ફેસપેક બનાવી શકો છો. જે તમારા ચહેરાની ત્વચાના નિખાર માટે જરૂરી છે. દહીં સ્કીન માટે બેસ્ટ છે. … Read more

ગરમીના દિવસોમાં ખૂબસૂરત ચહેરો રાખવો હોય તો આ ફેસપેક છે સર્વોતમ.

ઉનાળાની ગરમી ચહેરાને ડાર્ક કરી દે છે, પણ અહીં જણાવેલ ફેસપેકની ટીપ્સથી તમે આરામથી ગરમીમાં બહાર જઈ શકો છો અને ચહેરો બ્લેક થવાનો જરાપણ ડર નહીં રહે… હાલ અત્યારે ગરમીના દિવસો ચાલે છે તો સ્કીનની સંભાળ રાખવી જરૂર બને છે. બપોરના સમયમાં સ્કીન ડેમેજ થઇ જાય એવો તાપ હોય છે. સાથે ધૂળ-માટી-રજકણ વગેરે ચહેરા પરની … Read more

ચાલો!! ચહેરાના દાગ-ધબ્બાને ઈન્સ્ટન્ટ દૂર કરવા હોય તો…

ખૂબસૂરત દેખાવું બધાને ગમે છે પરંતુ ઘણા પ્રત્યનો પછી પણ રીઝલ્ટ શૂન્ય મળતું હોય તો આ લેખને કાયમી સાચવી રાખજો અને ધ્યાનથી વાંચજો.. બધા માણસો ખૂબસૂરતીને લઈને સીરીયસ હોય છે. ચહેરા પર કોઈ દાગ ન હોય અને બિલકુલ સાફ ચહેરો હોય તો ખૂબસૂરતી ચમકી ઉઠે છે. આ ખૂબસૂરતીનો મામલો યુવાન અવસ્થામાં વધુ કઠીન થતો હોય … Read more

આ ફેસપેકને ચહેરા પર લગાડતાની સાથે જ કોઈપણ દિલથી પ્રેમ કરવા લાગે તેવી ખુબસુરતી આવી જાય છે…

બજારમાં અત્યારે તો ઘણા સૌદર્ય પ્રસાધનો મળે છે. પણ એ બધામાં સૌથી વિશેષ છે ‘મુલતાની માટી.’ સફેદ માટી એટલે કે મુલતાની માટીના ફાયદા તો અનેક છે એથી વિશેષ તે વાળને સાફ કરવા સાથે ચહેરાના નિખાર માટે પણ અતિઉપયોગી છે. ચહેરા પર તેજ લાવવા અને ત્વચાને સાફ કરવા માટે વિશેષ ઉપયોગી છે. મુલતાની માટીથી ચહેરા પરની … Read more

માનવામાં નહિ આવે પણ લીપ્સ્ટીક, લિપગ્લોસ અને લીપ બામ તમારા હોંઠ પર આ રીતે કરે છે અસર.. 💄

ચેહરા ની સુંદરતા માં આપણા હોંઠ ખુબજ મહત્વનો રોલ પ્લે કે છે. હોંઠ ને સુંદર બનાવવા માટે ઘણા પ્રકારના કોસ્મેટીક્સ નો ઉપયોગ કરવામાં આવે છે અને ઘણા એવા લોકો હોય છે જેમને એ ખબર નથી હોતી કે હોંઠ ઉપર લીપ્સ્ટીક સિવાય લીપ બામ અને લીપ ગ્લોસ નો ઉપયોગ પણ કરી શકાય છે. હવે સમસ્યા એ … Read more