દિવાળીના અવસર પર લાગવું છે સૌથી સુંદર? તો સીખી જાઓ આ ઇઝી હેર સ્ટાઈલ…

દિવાળી માં હવે વધારે દિવસો નથી રહ્યા. ઘણી લેડીઝ વિચારતી હોય છે કે આ દિવાળી કંઇક અલગ થી મનાવવી જોઈએ. અલગ રીતે તૈયાર થવું એ પછી અલગ સાડી કે ડ્રેસ પહેરવો કે પછી અલગ હેર સ્ટાઈલ કરવી.. બસ બધાથી અલગ દેખાવું એ દરેકને પસંદ હોય છે. વાળ ગમે તેટલા સ્વસ્થ અને સુંદર કેમ ન હોય? … Read more દિવાળીના અવસર પર લાગવું છે સૌથી સુંદર? તો સીખી જાઓ આ ઇઝી હેર સ્ટાઈલ…

દિવાળીની સાફ સફાઈ કરતા સમયે રાખો આ વાતોનું ધ્યાન..

ઘરમાં શુ મુકવુ અને શુ ન મુકવુ જોઈએ એ જાણવુ જરૂરી હોય છે. અનેકવાર એક નાનકડી કોઈ એવી વસ્તુ જે વાસ્તુ મુજબ યોગ્ય નથી તે મુકવાથી પણ માણસનુ નસીબ રિસાય જાય છે અને તેને અનેક પ્રકારની મુસીબતનો સામનો કરવો પડે છે.. દિવાળી પહેલા કરશો આ કામ તો લક્ષ્‍મી આવશે તમારે દ્વાર દિવાળી પહેલા આવુ ન … Read more દિવાળીની સાફ સફાઈ કરતા સમયે રાખો આ વાતોનું ધ્યાન..

આજે કાળી ચૌદશ : તંત્ર અને મંત્ર માટે ઉપાસના સાથે ઘરમાંથી કકળાટ કઢાશે

આપ સૌને અને તમારા પરિવાર કાળી ચૌદશ ની હાર્દિક શુભકામનાઓ ….! કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. … Read more આજે કાળી ચૌદશ : તંત્ર અને મંત્ર માટે ઉપાસના સાથે ઘરમાંથી કકળાટ કઢાશે

ધનતેરસની પૂજન-વિધી અને શુભ મુહુર્ત

ધનતેરસનુ પૂજન :- અ) કુબેર પૂજન – શુભ મૂર્હત જોઈને નવી ગાદી પાથરો. સાંજના સમયે તેર દીવા સળગાવી તિજોરીમાં કુબેરની પૂજા કરો. કુબેરનું ધ્યાન – નીચેનું ધ્યાન બોલી ભગવાન કુબેર પર ફૂલ ચઢાવો. શ્રેષ્ઠ વિમાન પર બિરાજમાન, ગરુડમણિ જેવી આભાવાળા, બંને હાથમાં ગદા ધારણ કરનાર, માથા પર શ્રેષ્ઠ મુકુટથી શોભતા ભગવાન શિવના પ્રિય મિત્ર નિધીશ્વર … Read more ધનતેરસની પૂજન-વિધી અને શુભ મુહુર્ત

દિવાળીના પાંચ દિવસ…

When-is-Diwali-2017

વર્ષોથી કદાચ આપણે એક જ રીતે ઊજવતા આવ્યા છે. ધન તેરસ એટલે ધનની અને ધન્વન્તરીની પૂજા, લક્ષ્મી પૂજા, દાગીનાઓની પૂજા.. કાળીચૌદસ… કાળ રાત્રિ, હનુમાન ચાલીસા, ભૈરવ ઉપાસના, શક્રાદય સ્તુતિ, યંત્ર પૂજન અને કકળાટ ઘરમાંથી ઉસેટી ચાર રસ્તે કાઢી આવવો. દિવાળી… ચોપડા પૂજન, નવા કપડાં, મિઠાઈની અને ફરસાણની દુકાનોમાં લાઈનો, ફટફટતા ફટાકડાં, દીવડાંઓ જે પછી મીણબત્તીઓનો … Read more દિવાળીના પાંચ દિવસ…