રામાયણના ‘સીતામાતા’ નું એક ફેક Instagram એકાઉન્ટ છે જે કરી રહ્યું છે આવું કામ

નાના બાળકથી લઈ મોટા સુધી દરેક લોકોએ રામાયણ તો જોઈ જ હશે. કોરોનાએ લોકોને ઘરે બેસવા મજબુર કરી દીધા છે. લોકડાઉનમાં લોકો ઘરે બેઠા કંટાળી ના જાય અને તેના મનોરંજન માટે સરકારે દુરદર્શન પર રામાનંદ સાગરની સીરીયલ ‘રામાયણ’ પ્રસ્તુત કરી હતી. રામાયણના દરેક પાત્રોનો આજકાલ એક અલગ જ ક્રેજ જોવા મળી રહ્યો છે. રામાનંદ સાગરની … Read more

લોકડાઉનના લીધે અક્ષયની સાત-સાત ફિલ્મોનું ભાવિ અધ્ધરતાલ

કોરોના વાયરસના પ્રકોપના કારણે થયેલા લોકડાઉનથી લોકોની જિંદગી જાણે થંભી ગઇ છે. કોરોના વાયરસને લઈ આખી દુનિયા સહિત બોલિવૂડને પણ મોટું નુકસાન થયું છે. રોજ થતું શૂટિંગ બંધ છે અને કેટલીય ફિલ્મોની રીલિઝ તારીખ પણ ટાળી દેવામાં આવી છે. પરંતુ એ વચ્ચે અક્ષય કુમારને સૌથી મોટું નુકસાન ભોગવવું પડશે. તેની એકસાથે સાત ફિલ્મો ફસાઈ ગઈ … Read more

ફિલ્મ બાહુબલીના ભલાલ્લ દેવ બંધાયા સગાઈના બંધનમાં, સગાઈની તસ્વીરો કરી વાયરલ

લૉકડાઉન દરમિયાન ઘણાં સેલિબ્રિટીઝે તેમનાં સંબંધને ઑફિશ્યલ કર્યા છે. કેટલાકે સાદાઇથી લગ્ન સુધ્ધાં કર્યા છે અને જાહેર નથી કર્યું તો કેટલાકે આ જાહેરાત સોશલ મીડિયા પર કરવાનો નિર્ણય લીધો છે.  રાણા દગ્ગુબાતી અને તેની ગર્લફ્રેન્ડ મિહીકા બજાજે આ મહીનાની શરૂઆતમાં પોતાના રિલેશનશીપની જાહેરાત કરી અને ત્યારથી તેમનાં લગ્નની અફવાઓ ઉડવા માંડી. ઘણાંએ કહ્યું કે તેઓ … Read more

આ છે કચ્છના એક નાનકડા ગામના પાબીબેન, જેમને છેક બોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવી છે

પાબીબેન રબારી ગુજરાતના કચ્છના એક નાના ગામ, ભરદોઈની રહેવાસી છે. જેમની કળાને આંતરરાષ્ટ્રીય સ્તર પર જગ્યા મળી છે. ચાર ધોરણ ભણેલી પાબીબેન તેની એક વેબસાઈટ ચલાવે છે. વેબસાઈટ દ્વારા હાથથી બનેલા દરેક પ્રકારના પ્રોડક્ટ વહેંચાય છે. પાબીબેને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની લુપ્ત પરંપરાગત કળાને ખાસ ઓળખ આપી છે. પાબીબેન પોતાના આ કામના લીધે, કળાના ક્ષેત્રમાં એક … Read more

ફીટ રહેવા માટે શ્રદ્ધા કપૂરે ટેરેસ પર કરી આ 3 એક્સરસાઇઝ, તમે પણ ફોલો કરો

કોરોના વાયરસના ચાલતા બધા લોકો તેના ઘરોમાં કેદ છે. એવામાં લોકડાઉન દરમ્યાન ફીટ રહવા માટે બોલીવુડના સેલેબ્રિટીસ ઘરમાં જ એક્સરસાઇઝ કરી રહ્યા છે. આજે અમે તમને જણાશું કે બોલિવૂડની ફિટ અને સુંદર દેખાતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર તેના અભિનય અને ડાન્સ માટે જ પ્રખ્યાત નથી પરંતુ તે પોતાને ફીટ એન્ડ ફાઈન રાખે છે. image source શું … Read more

મહાભારત પેહલા આ લોકો ને કોઈ ઓળખતું ન હતું, મહાભારતે બદલી આ એકટરોની જિંદગી

1988 માં, આઈબીઆર ચોપરાના મહાભારતે ટેલિવિઝનની દુનિયામાં તહેલકો મચાવી દીધો હતો. જે જમાનામાં આવા શો નું સફળ થવાની ગેરેંટી લઈ ના શકતા ત્યારે બીઆર ચોપડા એ મહાભારત બનાવ્યું હતું. તેમાં જ ઘણા સિતારાઓ નું કરિયર ઉજ્જવળ કરી દીધું હતું. મહાભારતમાં એવા ઘણા જાણીતા નામો હતા જેમણે મહાભારત થી ટીવીમાં ડેબ્યુ કર્યું હોઈ. ના કોઈ ઓળખ … Read more

રિશી કપૂરને યાદ કરી રહી છે તેની દીકરી રીદ્ધીમાં, શેર કરી અમુક જૂની તસવીરો

બોલીવુડ પ્રેમિયો માટે 29 અને 30 એપ્રિલ ખુબ જ ખરાબ દિવસ હતો કેમકે આ દિવસે બે દિગ્ગજ એક્ટરોએ દુનિયાને અલવિદા કહ્યું હતું. બોલિવુડના સદાબહાર એક્ટર ઋષિ કપૂર 30 એપ્રિલે આ દુનિયાને અલવિદા કહ્યું. તેમના નિધનના આઘાતમાંથી તેમનો પરિવાર અને ફેન્સ હજુ બહાર આવ્યા નથી. પિતા ઋષિના નિધનથી રિદ્ધિમા પણ ખૂબ દુઃખી છે તેમણે કેટલીક અનસીન … Read more

લોકડાઉન બાદ આદિત્ય નારાયણનો સાથ ઈચ્છે છે નેહા કક્કર? શેર કરી તસ્વીરો

ઈન્ડિયન આઈડલ 11ની જજ રહી ચૂકેલી નેહા કક્કડ તેના લુક અને બેબાક અંદાજ માટે ચર્ચામાં રહેતી હોઈ છે. અગાઉ નેહા હિમાંશ કોહલી સાથે તેના અફેરને લઈને પણ ઘણી ચર્ચામાં રહી હતી. જોકે, ત્યારબાદ ઈન્ડિયન આઈડલ દરમિયાન આદિત્ય અને નેહાના અફેરની વાતો પણ ખૂબ ચર્ચામાં રહી હતી. નેહા અને આદિત્યએ ઈન્ડિયન આઈડલના સેટ પર લગ્ન કરવાની … Read more

લોકડાઉન દરમ્યાન ડેઝી શાહે કરી એક ક્યુટ અપીલ, સોશલ મીડિયા પર વિડીયો થયો વાયરલ

કોરોના વાયરસ સામે લડવા પૂરો દેશ એકસાથે છે. સામાન્ય માણસ હોઈ કે સેલિબ્રિટી દરેક તેના ઘરમાં રહી સોશલ મીડિયા નું પાલન કરી રહ્યા છે. લોકડાઉન માં ડેઝી શાહ ઘર પણ રહી કુકિંગ કરી રહી છે. વર્કઆઉટ કરી રહી છે અને ચાહકોને ફીટ રહેવાના તરીકાઓ જણાવી રહી છે. ડેઝીએ પાછલા દિવસોમાં તેના ચાહકોને જણાવ્યું કે કેવી … Read more

ચોરીથી સલમાન ખાનનો ફોટો ખેંચતા પકડાઈ જૈક્લીન ફર્નાન્ડીઝ, પછી જે થયું એ જોયા જેવું હતું

કોરોના વાયરસ વધવાના મામલાને જોતા, લોકડાઉન સતત આગળ વધી રહ્યું છે. લોકડાઉન હવે વધારી 17 મેં કરી દીધું છે. એવામાં લોકોએ લગભગ 2 અઠવાડિયા સુધી હજુ તેના ઘરમાં કેદ રહેવું પડશે. સ્ટાર્સ લોકો પણ તેના ચાલતા ત્યાં જ ફસાયેલા છે. કઈક એવું જ થયું છે બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન સાથે. લોકડાઉન ના લીધે સલમાન ખાન … Read more