શું હું ડાર્ક સર્કલને મેકઅપથી છુપાવી શકું છું? જાણો અહી ક્લિક કરી ને સંપૂર્ણ માહિતી

મારી આંખો નીચે ડાર્ક સર્કલ છે, જેના લીધે મારો ચેહરો નિર્જીવ લાગે છે. સારા કપડા અને મોંઘા મેકઅપ પ્રોડક્ટ નો ઉપયોગ કર્યા પછી પણ ચેહરો સુંદર દેખાતો નથી. કૃપા કરીને કોઇ એવો ઉપાય બતાવો કે જેનાથી ડાર્ક સર્કલ છુપાવી શકાય અને આંખો સુંદર દેખાય. શું ડાર્ક સર્કલને મેકઅપથી છુપાવી શકું છું? Image Source હા, મેકઅપ … Read more

તમારા બ્યુટી પ્રોડક્ટને આ રીતે સુરક્ષિત અને ચોખ્ખા રાખો

જો તમારા બ્યુટી પ્રોડક્ટ્સ જલદી ખરાબ થઈ જાય છે, તો તેનો મતલબ એવો છે કે તમે તેની સરખી સાર સંભાળ કરતા નથી. તમારા કોસ્મેટીક પ્રોડક્ટ નો સરખી રીતે ઉપયોગ અને દેખરેખ કરીને તમે સરળતાથી તેની ઉંમર વધારી શકો છો. અમે તમને જણાવી રહ્યા છીએ બ્યુટી પ્રોડક્ટસ ને સુરક્ષિત અને ચોખ્ખા રાખવાના સરળ ઉપાય. તમારા બ્યુટી … Read more

ચમકદાર અને ગોરી ત્વચા માટે આ ૧૮ પ્રકારના બ્યુટી જ્યુસ જરૂર ટ્રાય કરો.

સુંદર ત્વચા માટે કલિંજિંગ, ટોનિંગ, મોઈશ્ચરાઈઝર ની સાથે આ જ્યૂસને પણ તમારા બ્યુટી રૂટિનમાં સમાવેશ કરો. Image Source ચમકદાર ત્વચા માટે જ્યુસ: Image Source સફરજનનું જ્યુસ: સફરજન ના જ્યુસમાં એન્ટિ ઓક્સીડેંટ હોય છે, જે ડાઘ રહિત અને ચમકદાર ત્વચા આપે છે, તે ત્વચાને અકાળે વૃદ્ધત્વ અને કરચલીઓથી બચાવે છે. પપૈયા નું જ્યુસ: પપૈયા નું જ્યુસ … Read more

નારિયેળ તેલના ૧૭ સરળ અને અમેઝિંગ બ્યુટી ફાયદા

સુંદર દેખાવ માટે આપણે ન જાણે કેટલાયે ઉપાયો કરતા હોઈએ છીએ જ્યારે રહસ્ય આપણા ઘર અને રસોડામાં જ રહેલા હોય છે. અહી અમે તમને નારિયેળ તેલના સુંદરતાના ફાયદા જણાવી રહ્યા છીએ જે ખૂબ સરળ પણ છે અને મદદરૂપ પણ. ખરેખર નારિયેળ તેલમાં ફૈટી એસિડ હોય છે અને તેમાં એન્ટીફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, … Read more

ગાજરનું ફકત સલાડ જ ન ખાઓ, પરંતુ તેનાથી ચેહરો પણ ચમકાવો, ખાસ કરીને કાળી ત્વચા માટે આ ફેસપેક થી અઠવાડિયામાં જ અસર દેખાશે

Image source વાત જ્યારે સુંદર દેખાવાની આવે છે તો સ્વાસ્થ્યને તમે તેનાથી અલગ નથી કરી શકતા. કેમકે જે વ્યક્તિ સ્વસ્થ નથી, તે સુંદર દેખાઈ શકતા નથી. કેમકે તમારી ત્વચા શરીરના કુપોષણ અને નબળાઈ ઓને જાહેર કરશે. સુંદરતાની બાબતમાં એક વધુ ખાસ વાત સામે આવી છે, તે એ છે કે કોઈ એક બ્યુટી પ્રોડક્ટ કે સ્કિન … Read more

ચોટલી વાળી પાંચ સુંદર હેર સ્ટાઈલ, જે બ્રાઈડલ લુક માટે એકદમ શ્રેષ્ઠ છે

ચોટલી વાળી સુંદર હેર સ્ટાઈલ દરેક પ્રસંગમાં સારી લાગે છે. આ હેર સ્ટાઇલ અમુક મિનિટોમાં જ તમારો દેખાવ બદલી શકે છે તેથી તમે પણ ચોટલી વાળી આ પાંચ સુંદર હેર સ્ટાઈલ જરૂર ટ્રાય કરો અને બધા પ્રસંગોમાં સૌથી સુંદર સૌથી સ્ટાઈલિસ્ટ દેખાવ. Image Source ૧. બ્રેડેડ બન હેર સ્ટાઈલ: આગળ પાછળ થી વાળ ને છોડીને … Read more

ઘરે વાળ નો કલર બનાવતા શીખો, તો ચાલો જાણીએ કે ઘરે વાળમાં લગાવવાનો કલર કઈ રીતે બનાવાય

તમારા વાળની સુંદરતા ત્યાં સુધી જળવાઈ રહે છે જ્યાં સુધી તેની તુલના કાળા વાળ સાથે થાય છે. જ્યાં પણ તે સમય પહેલા સફેદ થવા લાગે છે, ત્યારે તેની સુંદરતા પણ ઓછી થવા લાગે છે. જોકે આજકાલ ઘણા હેર કલરના ઓપ્શન છે, જેનાથી તમે સફેદ વાળને છુપાવી શકો છો, પરંતુ તેને અપનાવતા પહેલા આ હોમ રેસીપી … Read more

ગરમીની ઋતુમાં પગને રાખો મુલાયમ અને ખુબસુરત

ચહેરાની સુંદરતા અને ડ્રેસિંગ સેંસની સાથે પગની સુંદરતાનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. ખાસ કરીને પગની ગંદકી પર ધ્યાન આપતા નથી એવામાં પગ ગંદા દેખાય છે. આજે અમે તમારી સાથે કેટલીક ટિપ્સ શેર કરવા જઇ રહ્યા છીએ. જેની મદદથી તમે પગને મુલાયમ અને સુંદર બનાવી શકો છો  પગમાં રુખાપણું,એડીઓનું ફાટવું જેવી સમસ્યાઓ સામાન્ય છે. … Read more