બ્રાહ્મી વટીને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે, હૃદયરોગથી લઈને અનિંદ્રાની પરેશાનીને કરે છે દૂર 

Image Source શું તમને ખબર છે બ્રાહ્મીવટી શું છે? જો તમને નથી ખબર તો જાણી લો કે બ્રાહ્મી વટી નો ઉપયોગ પ્રાચીનકાળથી જ કરવામાં આવે છે. ઘણી સદીઓથી આયુર્વેદાચાર્ય બ્રાહ્મીવટી ના ઉપયોગથી અનેક રોગોને મટાડવા માટે કામ કરે છે આયુર્વેદમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે બ્રાહ્મી વટી મનુષ્યના મસ્તિષ્ક માટે અમૃત સમાન અવશધી છે … Read more

વાળમાં મિઠાનો ઉપયોગ કરવાથી અઢળક ફાયદાઓ થાય છે…વાંચો જાણવા જેવી માહિતી

Image Source સામાન્ય રીતે દરેક વ્યક્તિને એવું લાગતું હોય છે. કે મીઠાનો ઉપયોગ આપણે મોટા ભાગે ખાવાની ચીજ વસ્તુઓમાં કરીએ છે. પરંતુ જરૂરી નથી આપણાને જે લાગે તે સાચુ હોય. આજે અમે તમને જણાવીશું કે મીઠાના ઉપયોગથી તમારા વાળને કેટલા અને કયા કયા ફાયદાઓ મળી રહેતા હોય છે. સાંભળીને તમને નવાઈ જરૂર લાગશે પરંતુ આપને … Read more

રસોડામાં વપરાતી આ 8 ઔષધ છે બેસ્ટ ઇમ્યુનીટી બુસ્ટર….જે તમને કોરોનાથી બચવા માટે મદદ કરશે

ભારતમાં આયુર્વેદ સદીઓથી ચાલ્યું આવ્યું છે અને તેમાં પણ આયુર્દેવચાર્યોએ દુનિયાને ઘણું નવું આપ્યું છે. આયુર્વેદને ભારતની એક પરંપરા તરીકે ઓળખવામાં આવે છે. જટિલ અને કઠીન રોગોની દવાવ પણ આયુર્વેદ પદ્ધતિમાં મળી રહે છે. આજ દુનિયા જ્યારે મેડીકલ ક્ષેત્રે બહુ આગળ વધીને ગગનચુંબ સફળતા મેળવી રહી છે, તેમાં આયુર્વેદનો પણ ફાળો છે. આજના આર્ટિકલમાં એવી … Read more

લગ્ન-પ્રસંગે જમ્યા પછી પેટમાં ગરબડ થઇ ગઈ છે? તો ઝટપટ અજમાવો ઘરેલું 5 ઉપાય

જો સગાઇ-લગ્નમાં ખાઈ ખાઈને પેટ ખરાબ થઇ ગયું હોય તો અપનાવો અહીં જણાવેલ ઘરેલું ઉપાય જે થોડા જ સમયમાં જ પેટની તકલીફને દૂર કરી શકે છે. તો ચાલો જાણીએ આજના આર્ટિકલમાં અમુક એવા ઉપાયો વિષે જે તમને પેટની તકલીફથી ચુટકીમાં રાહત આપી શકશે. Image Source તો આજના આર્ટિકલની અગત્યની માહિતી ભૂલ્યા વગર આખી વાંચજો જેથી … Read more

આદુ થી અશ્વગંધા સુધી, હાઈ યુરિક એસિડ કંટ્રોલ કરવામાં રામબાણ છે આ આયુર્વેદિક ઉપાય

આમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇમફ્લેમેટ્રી ગુણ હાજર હોય છે જે હળદર ને યુરીક એસિડ ના દર્દીઓ માટે મહત્વપૂર્ણ બનાવે છે. શરીર માં યૂરિક એસિડ નું સ્તર વધવા થી ગાંઠ અને કિડની નો ખતરો વધારે થાય છે. સામાન્ય રીતે યૂરીક એસિડ નું રીડિંગ ૩.૫ થી ૭.૨ મિલીગ્રામ પ્રતિ ડેસી લિટર હોય છે. આનાથી વધારે રીડિંગ … Read more

હેર ગ્રોથ માટે ફાયદાકારક થઈ શકે છે મુલતાની માટી, જાણો કેવી રીતે કરવો જોઈએ ઉપયોગ

લોકો ત્વચાની સંભાળ માટે સામાન્ય રીતે મુલતાની મીટીનો ઉપયોગ કરે છે, પરંતુ વાળ માટે પણ તે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. image source દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના વાળ જાડા અને મજબૂત દેખાવા જોઈએ. પરંતુ સૂર્યપ્રકાશ, પ્રદૂષણ, આહાર, વાળ ખરવાની સમસ્યા આજકાલ સામાન્ય બની છે. આજના સમયમાં, કિશોર વયની હોય કે પુખ્ત વાળ … Read more

શરીરના બધા જ રોગો માટે રામબાણ ઇલાજ છે ઉકાળો અને આદુ, જાણો તેના ફાયદા

આદુનો ઉપયોગ રોજ રસોડામાં થાય છે. દેશી ઉકાળો અને આદુ, શરીરના તમામ રોગોનો રામબાણ ઇલાજ છે. અને જાણો તેના ફાયદા image  source આદુનો ઉપયોગ રોજ રસોડામાં થાય છે. તેની અસર ગરમ હોય છે. આદુ ખાવાથી કફ, શરદી, લાળ જેવી સમસ્યાઓથી બચી શકાય છે. આદુમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે, જે … Read more

રાઈ ના દાણા બદલી શકે છે તમારી કિસ્મત ફકત આટલું કરો

જીવનમાં દુ:ખ, તકલીફ, મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ કેટલીક વખત નકારાત્મકતા એટલી વધી જાય છે કે દરેક કાર્ય પછી પણ કામ બગડવાનું શરૂ થઈ જાય છે. જો તમે પણ તમારા નસીબને સારા નસીબમાં ફેરવવા માંગતા હો, તો ઘણા જ્યોતિષીય ઉપાયો તમને મદદ કરી શકે છે.જો તમે તમારું નસીબ બદલવા માંગતા હો, તો તમારા રસોડામાં … Read more

વાળની દરેક નાની મોટી સમસ્યા માટે કારગર છે આ આયુર્વેદિક ઉપાય, એકવાર જરૂરથી અજમાવો

વાળને સારા રાખવા આપણે ઘણી મહેનત કરીએ છીએ, પરંતુ આપણી અમુક ભૂલોને લીધે વાળનું ખરવાનું ચાલુ થઈ જાય છે. સારા ઘટ્ટ અને લાંબા વાળ કોને પસંદ નથી હોતા. સારા વાળ આપણી પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી દે છે. વાળ માટે ઘરેલું ઉપાય ખુબ મદદગાર થઈ શકે છે. આજકાલ માર્કેટ પ્રોડક્ટથી વધુ લોકો વાળ માટે આયુર્વેદિક ઉપાય … Read more

દરેક બીમારીનો ઈલાજ એટલે, દાદીમાં નું વૈદું

આજે કોઈ પણ ઘરમાં નાની-મોટી બીમારી ઓ રહેતી જ હોઈ છે. જો આ બિમાંરી માટે ડોકટર પાસે જઈએ તો આપણું ખીચ્ચું ખાલી થઈ જાય છે અને કોઈ ફેર પણ નથી પડતો. એના કરતાં દાદીમાના પ્રાચીન નુસખાઓ અપનાવીશું તો સચોટ અને ઝડપી ઈલાજ મળી રહે છે. આજે અમે તમને આ લેખ દ્વારા દાદી માં ના એવા … Read more