બાળકો માટે માતા પિતાની સાથે સાથે દાદા દાદીનો પ્રેમ પણ હોય છે જરૂરી, જાણો રસપ્રદ વાત

દાદા-દાદી અથવા નાના નાની સાથે વિતાવેલી દરેક ક્ષણ યાદગાર હોય છે. આ ક્ષણ આપણને જીવન જીવતા શીખવે છે. તેથી જ વૈજ્ઞાનિકો પણ સ્વીકાર્યું છે કે દાદા-દાદી સાથે રહેતા બાળકો અન્ય બાળકો કરતા અલગ હોય છે. આ બાળકો વસ્તુઓનું વિતરણ કરવાનું, બીજાને માન આપવાનું અને દરેક પરિસ્થિતિમાં પોતાની હીંમત રાખવાની સમજ હોય ​​છે. માત્ર આ જ … Read more