રાજસ્થાનની શાન છે આ ડિશ,સરળ રીતે બનાવો ઘરે😋

આજે આપણે બનાવવા જય રહ્યા છીયે રાજસ્થાનની મશહૂર દાળ બાટી, જેને એક નવો અવતાર એટ્લે કે ભરવા, જેનાથી તેનો ખાવાનો સ્વાદ કઈક વધારે જ વધી જશે. ૪ પ્રકારની દાળોને ભેગી કરીને બાની દાળની સાથે લોટથી સ્વાદિસ્ટ ઘીમાં ડૂબેલી ભરવા બાટીનો સ્વાદ ઘણો જ લાજવાબ અને હેલ્થી ઓપ્શન છે. રાજસ્થાનના પારંપરિક ભોજનનો તે એક ઘણો જ … Read more

Gujarati Shayari – સાથી સાથે સાથ મળ્યો

સાથી સાથે સાથ મળ્યો, જયારે હાથોમા હાથ મળ્યો, ચાલતાં ચાલતાં સાથ મળ્યો, જીવનમા કોઈનો સંગાથ મળ્યો, પ્રેમથી પણ ઉપર, પ્રીતથી પણ ઉપર, સાથ થી પણ ઉપર, સંગાથ થી પણ ઉપર કોઈ સંબંધ મળ્યો, જયારે તેમનો સંગાથ મળ્યો, સાથી સાથે સાથ મળ્યો જયારે જીવનમા કોઈનો સંગાથ મળ્યો.

ગુજરાતી સુવિચાર – Inspirational Quot (ફક્તગુજરાતી)

  ઘર મોટા હોવાથીભેગુ નથી રેહવાતું…મન મોટા હોયતો ભેગા રેહવાય છે…

Gujarati Suvichar – Dimag and Dil

દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે  જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં,  ફોનબુકમાં હજારો મળે છે,  પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.

Monday Morning – દર સોમવારે વહેલી સવારે

દર સોમવારે વહેલી સવારે હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે પપ્પા મને લાં…બી પપ્પી કરીને નોકરીએ નીકળી જાય છે તે છે…ક શનિવારે પાછા આવે. હું પપ્પા કરતાંય વધારે શનિવારની રાહ જોઉં છું કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે પણ શનિવાર તો મારા પપ્પાને લઈ આવે છે !  કિરણકુમાર ચૌહાણ

ગણેશ ચતુર્થી – Ganesh Chaturthi

वक्रतुण्ड् महाकाय सूर्यकोटि समप्रभ : | निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा || અર્થાત્: (જેની સૂંઢ વક્ર છે, જેનું શરીર મહાકાય છે, જે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે તેવું સઘળું શુભ પ્રદાન કરનાર ગણપતિ સદૈવ મારાં વિઘ્ન હરે.)  શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની … Read more

GUJARATI SUVICHAR – Let Go Attitude

જિંદગીમાં એટલું ‘ભારે’ કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે. આપણે બસ થોડુંક જતું કરવાનું હોય છે.