શું તમે પણ માનો છો કે “ગ્રેટ વોલ ઓફ ચાઈના” (ચીન ની દીવાલ) ચાંદ થી પણ જોઈ શકાય છે? તો તમે મોટા ભ્રમ માં છો…

વિશ્વભરમાં માણસોએ ઘણી એતિહાસિક ઈમારતો અને સ્મારકોનું નિર્માણ કર્યું છે. સાચેજ ચીન ની દીવાલ માણસના કારીગરી નું સુંદર ઉદાહરણ છે. ઈતિહાસ ના પન્નો ને ખનખેરીએ તો દુનિયાના ૭ અજુબા માં ચીન ની દીવાર પણ મુખ્ય સ્થાન છે. અહી અમે તમને ચીન સંબંધિત એવી જાણકારીઓ આપશું કે જે તમે ક્યારેય નહી સાંભળી હોય.

આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે ચીન ની દીવાર સૌથી લાંબી છે પણ શું તમે તેની વાસ્તવિક લંબાઈ જાણો છો ? અસલ માં ચીન ની આ દીવાર ૮,૮૫૧.૮ કિમી લાંબી છે અને રાજધાની બીજિંગ માં આશરે ૫૨૬ કિમી સુધી ફેલાયેલ છે.

શરૂઆતમાં ચીન ની દીવાર આશરે 3,૧૦૦ મિલ લાંબી હતી અને આને પૂર્ણ કરવા માટે ૧૦ વર્ષ લાગ્યા હતા. આ દીવાર ને બનવા માટે આશરે ૧૦ લાખ થી વધુ કારીગરો ને બોલવામાં આવ્યા હતા. 

ગ્રેટ વોલ ઓફ ચાઈના ફક્ત એક દીવાર નથી પણ ઘણી દીવારો ની ચૈન છે. બીજા સ્મારકો ની જેમ ચીન ની આ દીવાર પણ ૨ હજાર વર્ષ જૂની છે.

આ દીવારના નિર્માણ સમયે આશરે 3 લાખ લોકોની મૌત થઇ હતી. જેના કારણે આ વિશ્વની સૌથી લાંબી કબ્રગાહ ના રૂપ થી પણ ઓળખાય છે.

હજી એક વાત જો તમને લાગતું હોય કે ચીન ની આ દીવાલ ચંદ પરથી પણ જોઈ શકાય છે તો આ વાત માનવી તમારા માટે મોટી ભૂલ છે.

ALL IMAGE CREDITS :  Pinterest

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Comment