બોલીવુડ ના આ સ્ટાર્સ ની આ જોડી ઓ ને જોઈ ને નવાઇ લાગશે કે તેઓ એક જ ઉમર ના છે.

ક્યારેક ક્યારેક માણસ ઓછી ઉમર નો હોવા છતાં ઘરડો દેખાય છે. તો ક્યારેક એવું પણ બને છે કે વધુ ઉમર વાળો વ્યક્તિ ઓછી ઉમર નો પણ હોઈ શકે છે. કેટલીક વાર બે માણસ એક જ ઉમર ના હોય છે પણ ખૂબ જ અલગ દેખાય છે. બોલીવુડ માં પણ એવા ઘણા સ્ટાર્સ છે કે જેમની ઉમર તો છે પણ તેઓ તે ઉમર જેટલા નથી દેખાતા.

ડીમ્પલ કાપડિયા અને અનિલ કપૂર

Image Source

અનિલ કપૂરની ઉમર વિશે તો કઈ ટિપ્પણી જ નથી. 63 વર્ષ ના છે પણ 30 ના પણ નથી દેખાતા. ડિંપલ કાપડિયા ની ઉમર પણ તેટલી જ છે. બંને 63 વર્ષ ના છે.

નીના ગુપ્તા અને સંજય દત્ત

Image Source

સંજય દત્ત અને નીના ગુપ્તા બંને 61 વર્ષ ના છે. ઉમર ના  હિસાબે બંને જણા એ પોતાને સારું મેન્ટેન કર્યું છે.

હેમાં માલિની અને ફરિદા જલાલ

Image Source

આ બંને અભિનેત્રીઓ 71 વર્ષ ના છે. વધારે હેરાન ન થતાં મોટા મોટા દેશ માં આવી નાની નાની વાતો તો હોય છે.

રિતિક રોશન અને નવાજઉદ્દીન સિદ્દિકી

Image Source

બંને જ બોલીવુડ ના ખૂબ સારા અભિનેતા છે. બંને ની ઉમર 46 વર્ષ છે.

સિમી ગેરેવાલ અને જયાં બચ્ચન

Image Source

સિમી ગેરેવાલ અને જયા બચ્ચન 72 વર્ષ ના થઈ ચૂક્યા છે. ફિટનેસ ની બાબત માં સિમી જયા બચ્ચન કરતાં ઘણા આગળ છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *