બોલિવૂડ 6 મોંઘા છૂટાછેડા જેમણે હૈયું પણ તોડ્યું અને ખિસ્સા પણ ખાલી કરાવ્યા

Image source

બોલિવૂડનો ગલિયરો હંમેશા સુરખીયો નો ભાગ બનેલો રહે છે. પછી તે સ્ટાર ના ફિલ્મો હોય કે તેના સબંધો. એવા ઘણા બધા ફિલ્મ યુગલો હોય જેની પ્રેમ વાર્તા ને લોકો શ્રેષ્ઠ માને છે. પરંતુ બધા સબંધો સારા હોય તેની કોઈ ગેરંટી નથી હોતી. ઘણી વખત જુદા થઈ જવું એ જ સૌથી સારો ઉપાય હોય છે. પરંતુ આ છૂટાછેડા કેટલા મોંઘા પડે છે તેનો તમને અંદાજો પણ નથી હોતો. બોલિવૂડ માં એવા ઘણા છૂટાછેડા થયા છે જેમણે જેટલી હદય પર અસર કરી છે તેટલી જ ખિસ્સા પર પણ. આવો તમને બતાવીએ ફિલ્મ જગત માં થયેલા કેટલાક મોંઘા છૂટાછેડા વિશે.

૧. કરિશ્મા કપૂર અને સંજય કપૂર

Karishma Kapoor and Sanjay Kapur divorce

Image source

કરિશ્મા અને સંજય કપૂર ના ૨૦૧૬ માં છૂટાછેડા થયા હતા. જાણકારી મુજબ, કરિશ્મા ને તેના નામ ઉપર ખાર, મુંબઈ માં સંજય ના પિતાનું ઘર મળશે. સંજય ને બાળકો માટે ૧૪ કરોડ રૂપિયાના બોન્ડ ખરીદવાના છે, જેનું મહિનાનું વ્યાજ ૧૦ લાખ રૂપિયા હશે.

૨. ઋત્વિક રોશન અને સુઝૈન ખાન

Image source


ઋત્વિક ની ફિલ્મ કાઇટ્સ પછી જ બંને ના અલગ થવાના સમાચાર મીડિયા માં ઝડપ થી થવા લાગી. ત્યાર બાદ જાણવા મળ્યું છે કે સુઝૈન એ ૪૦૦ કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને ઋત્વિક ૩૮૦ કરોડ રૂપિયા આપ્યા હતા.

૩. સૈફ અલી ખાન અને અમૃતા સિંહ

Image source

સૈફ અને અમૃતા ૧૩ વર્ષ સુધી લગ્ન ના સંબંધ માં રહેલા હતા અને ૨૦૦૪ માં બંને ના છૂટાછેડા થયા હતા. એક જૂના ઇન્ટરવ્યૂ માં સૈફ એ કહ્યું હતું કે,” મારે અમૃતાને પાંચ કરોડ રૂપિયા આપવાના છે, જેના અંદાજે ૨.૫ કરોડ રૂપિયા હું આપી ચુક્યો છું.સાથે મારો છોકરો ૧૮ વર્ષ નો ન થાય ત્યાં સુધી દર મહિને મારે એક લાખ રૂપિયા આપવાના છે.

૪. અરબાઝ ખાન અને મલાઈકા અરોરા

.

Image source

મલાઈકા અને અરબાઝ એ લગ્ન ના લગભગ ૧૯ વર્ષ પછી ૨૦૧૭ માં છૂટાછેડા લઈ લીધા હતા, તેમનો એક સોળ વર્ષ નો દીકરો અરહાન છે, સમાચારો મુજબ મલાઈકા એ અરબાઝ પાસેથી છૂટાછેડા રૂપે ૧૦ થી ૧૫ કરોડ રૂપિયા માંગ્યા હતા.

૫. આમિર ખાન અને રીના દતા

Image source

આમિર ખાન અને રીના દતા ૧૯૮૬ માં લગ્ન સંબંધે બંધાયા હતા. પરસ્પર ના મતભેદો ને લીધે તેઓએ ૨૦૦૨ માં જુદા થવાનો નિર્ણય લીધો. આમિરે કહ્યા મુજબ છૂટાછેડા વખતે ૫૦ કરોડ રૂપિયા રીના દતા ને આપવા પડ્યા.

૬. સંજય દત્ત અને રિયા પિલ્લાઈ

+

Image sorce
સંજય દત્ત ને છૂટાછેડા ના સેટલમેન્ટ રૂપે રિયા ને એક ભવ્ય એપાર્ટમેન્ટ દીધો અને એક ખૂબ જ મોંઘી ગાડી. સંજય દત્તે ૧૯૯૮ માં રિયા સાથે લગ્ન કર્યાં હતા.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment