ચાલો જાણીએ સાડી અને બ્લાઉસ ના જોરદાર કલર કોમ્બિનેશન વિશે..

સાડી અને બ્લાઉસ ના કલર કોમ્બિનેશન ત્યાં સુધી ખબર નથી પડતાં જ્યાં સુધી આપણે તેને પહેરી ને નથી જોઈ લેતા. ઘણી વાર એવું પણ થાય છે કે સાડી ખરીદતા સમયે આપણ ને તે ખૂબ જ ગમી જાય છે પણ પહેર્યા પછી તેનું કલર કોમ્બિનેશન આપણ ને ગમતું નથી. એટલે જ કલર કોમ્બિનેશન ના કેટલાક આઇડિયા આપણે બીજા જોડે થી પણ લેવા જોઈએ. આ બાબત માં તમે કોઈ સેલિબ્રિટી ને પણ ફોલો કરી શકો છો. તેમનું કલર કોમ્બિનેશન મોટા ભાગે જોરદાર જ હોય છે. આજે તમને એવા જ સાડી અને બ્લાઉસ ના કલર કોમ્બિનેશન વિશે બતાવા જઈ રહ્યા છીએ.

ડાર્ક મલ્ટી કલર સાડી સાથે લાઇટ બ્લૂ બ્લાઉસ

Image Source

ડાર્ક ની સાથે લાઇટ કલર સારો લાગે છે આ તો તમે સાંભળ્યું જ હશે. પણ મલ્ટી કલર ડાર્ક સાડી સાથે લાઇટ બ્લાઉસ ખૂબ જ સારો દેખાય છે.

વ્હાઇટ અને બ્લેક સાડી સાથે બ્લેક બ્લાઉસ

Image Source

‘યે રિશ્તા કયા કહેલાતા હે’ થી શરૂ થઈ કસોટી જિંદગી કી સુધી હિના ખાન ની સાડી ના ચર્ચા હમેશા થતાં જ આવ્યા છે. આ વખતે બ્લેક અને વ્હાઇટ માં તે ખૂબસૂરત દેખાઈ રહી છે.

બ્લૂ સાડી સાથે વ્હાઇટ બ્લાઉસ

Image Source

શિલ્પા શેટ્ટી પોતાના ફિગર ની સાથે પોતાની સાડી ના કલર નું પણ ખૂબ ધ્યાન રાખે છે. એક સિમ્પલ વ્હાઇટ બ્લાઉસ ને આ રીતે પણ પહેરી શકાય છે.

પીરોજ બ્લુ સાડી સાથે ડાર્ક બ્લૂ બ્લાઉસ

Image Source

કેટલાક ફેશન ડિજાઇનર ઓફ બીટ કલર ની તારીફ ખૂબ કરે છે. સુંદર દેખાવ ની સાથે જ આ રંગ તમારા માં ફ્રેશનેસ પણ લઈ આવે છે. બ્લૂ ના બે અલગ શેડ ની એક સાથે ખૂબ જ સુંદર દેખાય છે. કોઈ વિચારી પણ ન શકે.

ગોલ્ડન સાડી સાથે રેડ બ્લાઉસ

Image Source

લાલ અને ગોલ્ડન કલર નું કોમ્બિનેશન ખૂબ જ પ્રખ્યાત છે. અનીતા આ કલર કોમ્બિનેશન માં ખૂબ સુંદર લાગે છે

ગોલ્ડન સાડી સાથે બ્લૂ બ્લાઉસ

Image Source

જો તમે તમારી સાડી અને બ્લાઉસ ને લઈ ને એક નવો પ્રયોગ કરવા માંગતા હોવ તો વિધ્યા બાલન ના આ લુક ને તમે ફોલો કરી શકો છો.

વ્હાઇટ સાડી સાથે મરૂન બ્લાઉસ

Image Source

સિમ્પલ અને સાદગી વાળો લુક જોઈએ તો કેટલાક એવા રંગ ને સાથે લઈ આવો. આ કલર બીજા ફેબ્રીક ની સાથે કોટન મટિરિયલ માં પણ ખૂબ આકર્ષિત દેખાય છે.

યેલ્લો સાડી સાથે ગ્રીન બ્લાઉસ

Image Source

બે ડાર્ક કલર ની ખૂબસૂરત જોડી. પારંપરિક વેશભૂષા માટે બેસ્ટ કલર છે.

પિન્ક સાડી સાથે ગ્રીન બ્લાઉસ

Image Source

પિન્ક ની સાથે ગ્રીન થોડું સાંભળવા માં અજીબ લાગે છે. પણ આ તસવીર ને જોઈને તમારો ભ્રમ તૂટી જશે.

પિક સાડી સાથે બ્લૂ બ્લાઉસ

Image Source

 

પિન્ક ની સાથે એક હજી જોરદાર કોમ્બિનેશન. બ્લૂ ના આ શેડ એ પિન્ક ની સુંદરતા વધારી દીધી છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *