રોજ 30 મિનિટ ચાલવા થી થશે આ ફાયદા.. જાણો આજ ની આ પોસ્ટ માં..

કસરત ના ફાયદા ઘણા હોય છે. એટલે જ કહેવાય છે કે કસરત જે કરે છે તે પ્રસન્ન, ધનવાન અને સ્વસ્થ રહે છે. જેવી રીતે મોબાઈલ ની બેટરી ને ચાર્જ કરવાની જરૂર પડે છે તેવી જ રીતે આપણાં શરીર ને પણ કસરત થી ચાર્જ કરતાં રહેવું પડે જેથી કોઈ પણ જાત ની બીમારી આપણાં શરીર માં ન આવી જાય. આજે આપણે morning walk કે પછી રોજ સવારે ચાલવાંના ફાયદા વિશે વાત કરીશું.

તણાવ દૂર થાય છે.

Image Source

Walk કરવાથી તણાવ ના કારણો થી બચી શકાય છે. અને તમારો મૂડ પણ  સારો રહે છે.

વજન રહેશે કંટ્રોલ માં

Image Source

વધેલા વજન થી હેરાન છો તો રોજ 30 મિનિટ વોક કરવાથી તે કંટ્રોલ માં રહેશે.

હર્દય રહેશે સ્વસ્થ

Image Source

તે કાર્ડિયો વ્યાયામ કોલેસ્ટ્રોલ, રક્તચાપ, મધુમેહ મોટાપો અને માનસિક તણાવ ને દૂર કરે છે.

માશપેશીઓ અને હાડકાં માટે

ચાલવું એ એક સારો વ્યાયામ છે. જે માશપેશીઓ નું નિર્માણ કરે છે. અને હાડકાં ને મજબૂત કરે છે.

મૂડ રહેશે સારો

Image Source

Walk ના બહાને તમારો મૂડ પણ સારો રહેશે. બધુ જ ભૂલી ને રોજ 30 મિનિટ સુધી walk કરવું. જેનાથી મન પણ હલકું રહેશે.

ડાયાબિટિસ રહેશે કંટ્રોલ માં

Image Source

ચાલવા થી બ્લડ સુગર કંટ્રોલ માં રહેશે. આજ રીતે ડાયાબિટિસ પણ કંટ્રોલ માં રહેશે.

બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલ માં

રોજ ના 30 મિનિટ ના વોક થી બ્લડ પ્રેશર ના વધવા કે ઘટવા પર નિયંત્રણ લાવી શકાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *